________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 201 વનસ્પતિકાયમાં, વનસ્પતિકાયનાં ર દ્વાર પૃથ્વીકાયવત્ છે, અને બાકીના જે 7 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે જાણો. () વાવ –વનસ્પતિ જીવોની વનસ્પતિનિકાય છે. (27) નામે - પાંચસો ત્રેસઠ જીવભેદને અંગે વનસ્પતિના અપર્યાપ્તસૂક્ષ્મ સાધારણ વનસ્પતિ, પર્યાપ્તસૂક્ષ્મ સાધારણ વનસ્પતિ, અપર્યાપ્તબાદર સાધારણ વનસ્પતિ, પર્યાપ્તબાદર સાધારણ વનસ્પતિ, અપર્યાબાદર પ્રત્યેક વનસ્પતિ અને પર્યાપ્તબાદર પ્રત્યેક વનસ્પતિ એ 6 ભેદ છે. તેમજ 14 જીવભેદને અંગે તે પૃથ્વીકાયવત્ ચાર જજીવભેદ છે. (ર૪) ય, (ર૬) કથીરા ૮૯૭–સાધારણ સહિત, પણ આતાપ વિના પૃથ્વીકાયવત્.. (24) અગાઉના–વનસ્પતિની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના 1000 એજનથી કંઈક અધિક છે. એ સાધિકર 1000 એજન પ્રમાણુનું શરીર હજાર જન ઉંડા સમુદ્રમાં રહેલા કમળની નાળ વિગેરેનું છે. વળી એવાં વનસ્પતિકાયી કમળ વિગેરે તે સમુદ્રના ગોતીર્થ સ્થાને જાણવા અન્યથા પ્રમાણાગુલી 1000 જનની ઉંડાઈમાં ઉત્સાંગુલી કાયાવાળાં કમળ 1000 એજનથી ઘણું અધિક અવગાહનાવાળાં થઈ જાય. અને જે સ્થાન ઉત્સધાંગુલી 1000 એજન કરતાં પણ અધિક ઉંડાઈવાળું છે, તેને સ્થાને રહેલી કમળ વિગેરે 1. વનસ્પતિકાયમાં જે દ્વારે વિશેષતઃ પૃથ્વીકાયતુલ્ય છે તે તુલ્યતા પ્રત્યેક વનસ્પતિને અંગે વિશેષ છે, અને સાધારણ વનસ્પતિ સંબંધિ ઘણું કારમાં જે વિશેષ તફાવત છે તે સ્વતઃ વિચારો. 2. જળની સપાટીથી કમળ જેટલું ઉંચું રહે તેટલી અધિકતા જાણવી. For Private And Personal Use Only