________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 200 () fથતિ–અગ્નિ અને વાયુનું જઘન્ય આયુષ્ય અન્તમુહૂ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય અગ્નિનું 3 દિવસનું અને વાયુનું 3000 વર્ષનું છે. તેમજ જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયરિથતિ અસંખ્યકાળચક પ્રમાણ છે. (26) –શતાદિ 3 ભેદમાંથી વાયુની નિ ત્રણ પ્રકારની છે, અને અગ્નિની ઉષ્ણનિ છે, શેષ સર્વ વક્તવ્યતા પૃથ્વીવત જાણવી. इति अनिवायुद्वारयोः 36 द्वारप्राप्तिः समाप्ता. 1. શંકા–દીવાસળી વિગેરે પદાર્થોમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે માટે અગ્નિની યોનિ ગંધક વિગેરે છે, અને તે ચીજો શત અથવા તે શીતોષ્ણ છે, તે અગ્નિની શીત અથવા શીતોષ્ણનિ કેમ ન ગણવી ? ઉત્તર–તે ચીજો જેકે શીત વા શીતોષ્ણ છે, પરંતુ તેમાંથી સદા અગ્નિ પ્રગટતો નથી, ઘર્ષણાદિ પોગથી જ્યારે તે ચીજોમાં એકદમ ઉષ્ણુતા વધી જાય છે ત્યારેજ અગ્નિ પ્રગટે છે, માટે સાબીત થાય છે કે, સર્વજ્ઞોના કહેવા પ્રમાણે અગ્નિની દુનિજ છે. શકા–અગ્નિ સચિત્તાદિ ત્રણ પ્રકારની નવાળે કેવી રીતે કહેવાય? ઉત્તર–સમુદ્રદાદિકમાંથી પેદા થતો વડવાનળ તથા ઈન્દ્રના વજી માંથી અને ચક્રવર્યાદિન ચક્રમાંથી પેદા થતો અગ્નિ સચિત્ત નિ ાળા છે, બે સૂકા કાષ્ટાદિકના ઘર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ, તથા આકાશમાં ઉત્પન્ન થતા ઉલ્કાપાત વિગેરે અગ્નિ અચિત્ત નિવાળે છે, અને કંઈક ચિત્ત તથા કંઇક મિત્ર એવા પદાર્થોમાંથી ઉત્પન્ન થ અગ્નિ મિત્ર નિવાળો છે. એ પ્રમાણે અને ઉત્પન્ન થવાના સ્થાનરૂપ સચિત્ત, અચર અને મિશ્રરૂપ ત્રણ પ્રકારની નિ શ્રી સૂયગડાંગ સૂત્રના આધારપરિજ્ઞા અધ્યયનમાં કહી છે. For Private And Personal Use Only