________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 199 (22) તથા ૨–ઉક્ત રીતીએ સાસ્વાદન સભ્યત્વ પણ નહિ હોવાથી આ બંને પ્રકારના જીવને બન્ને મતે માત્ર મિથ્યાત્વજ હોય છે. (26) ગુણસ્થાન –ઉક્ત રીતીએ બન્ને મતે સાસ્વાદન સમ્યકત્વ નહિ હોવાથી માત્ર એક મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. (ર૩) વંધ, (24) 3, (ર) કોરા અને (ર૬) - મૂળ પ્રકૃતિ સંબંધિ આટે કર્મને બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા છે, પરંતુ ઉત્તરપ્રકૃતિને અંગે અને જીવોને 105 પ્રકૃતિનો બંધ, 76 પ્રકૃતિને ઉદય, 76 પ્રકૃતિની ઉદીરણુ અને 144 પ્રકૃતિની સત્તા અગ્નિને હોય છે. અને વાયુને વૈ૦ સહિત 77 ને ઉદય અને 77 ની ઉદીરણ છે. શેષ સર્વ અગ્નિવત્ (ર૭) રાતોર રૂ–૪–અગ્નિને ત્રણ અને વાયુને ચાર શરીર છે. (28) થતુ ક-રૂક (૩૬)–મૂળબંધહેતુ ચારે હોય અને ઉત્તરબંધહેતુમાં અગ્નિકાયને પૃથ્વીવત્ 34, અને વાયુકાયને વૈક્રિયદ્ધિકરૂપ બે વેગ અધિક હોવાથી 36 બંધહેતુ હોય. (32) સંથાર –અગ્નિનું હુંડક સંસ્થાન છે, અને તે હુંડક સોયના સમૂહ સરખું છે, તેમજ વાયુનું ફંડકસંસ્થાન ધ્વજાના આકારનું છે, વાયુના ઉતરક્રિય શરીરનું પણ ધ્વજાકાર સંસ્થાન છે. (૩ર) સમુઘાર રૂ–૪–અગ્નિને ત્રણ, અને વાયુને વૈક્રિય સહિત ચાર સમુઘાત છે. (23) માત્ર રૂ–ર–મૂળભાવ એદયિક, ક્ષપશમ અને પરિણામિક એ 3 પ્રકારે છે, અને ઉત્તરભાવ તેજે વેશ્યા રહિત (પૃથ્વીવ) 4 ભાવ છે, કારણકે અગ્નિ-વાયુમાં દેવની ઉત્પત્તિ નહિ હેવાથી પૂર્વે કહ્યા પ્રમાણે તે વેશ્યાને અભાવ છે. (24) અના –વાયુકાયની ઉત્તર દેહાવગાહના બન્ને પ્રકારે અંગુલને અસંખ્યાત ભાગ છે. શેષ સ્વરૂપ પૃથ્વીવત. For Private And Personal Use Only