________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 198 એમ શ્રી સૂયગડાંગ સૂત્રના આહારપરિજ્ઞા નામના અધ્યાયમાં કહ્યું છે. જળ વાયુમાંથી બને છે, માટે વાયુ એ જળની યોનિ છે. અગ્નિકાય તથા વાયુકાયમાં. અગ્નિકાય અને વાયુકામાં 18 દ્વારની પ્રાપ્તિ પૃથ્વીકાયવત છે, બાકીનાં જે દ્વારમાં તફાવત છે તે દ્વારે નીચે પ્રમાણે જાણવાં– (3) વાવ –અગ્નિજીની અગ્નિકાય, અને વાયુ જીની વાયુકાય છે. (9) ચોર રૂ-ક–અગ્નિજીને પૃથ્વીવત્ ઔદારિક, દારિકમિશ્ર અને કાર્મણગ એ 3 યુગ છે, અને વાયુ જીને વૈક્રિય અને ક્રિયમિશ્ર સહિત 5 યુગ છે. કારણકે કેટલાએક લબ્ધિપર્યાપ્ત બાદર વાયુ ને ભવ સ્વભાવેજ વિકુર્વણ શક્તિ હોઈ શકે છે, પરંતુ એ છેને વ્રત તપાદિથી વિમુર્વણાલ બ્ધ હેતી નથી માટે ગુણ પ્રત્યયિક વૈકિયલબ્ધિ નહિ. (7) ના ૦-ઉપશમ સમ્યત્વથી પડતે કોઈપણ જીવ સાસ્વાદન સહિત અગ્નિ અને વાયુમાં ઉત્પન્ન થાય નહિ માટે બને મતે સાસ્વાદનપણું અને જ્ઞાન હોય નહિ, જેથી એકલાં બે અજ્ઞાન જ હોય છે. (22) શ્યા રૂ—કોઈપણ દેવ અગ્નિમાં અને વાયુમાં ઉત્પન્ન થાય નહિ તેથી દેવભવમાંથી આવતી તેજે વેશ્યા પણ આ બે કાયના જીવાને હેય નહિ, માટે પ્રથમની 3 અશુભ લેશ્યાજ હોય છે. 1. વાયુમાંથી જળ બને છે એ પ્રાચીન શાસ્ત્રની વાત વર્તમાન કાળમાં રસાયણ વિજ્ઞાનીઓ પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવે છે, તેઓ ચાર જનનો વાયુ માને છે, તેમાંથી હાયડ્રૉજન અને નાજન નામના બે વાયુ એકત્ર કરવાથી જળનાં બિંદુ ટપકે છે. For Private And Personal Use Only