________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 (36) ચરિ–પૃથ્વી જીવોને ઉત્પન્ન થવાના સ્થાનરૂપ યોનિ સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન આશ્રયિ 7 લાખ (700000 ) પ્રકારની છે. તેમાં મૂળભેદ 350 છે, તેને 5 વર્ણથી ગુણતાં 1750 થાય તેને 2 ગંધથી ગુણતાં 3500 થાય, તેને પ રસે ગુણતાં ૧૭૫૦૦થાય, તેને 8 સ્પર્શ વડે ગુણતાં 140000 થાય, તેને પાંચ સંસ્થાન દીર્ઘ, વૃત્ત, ઐશ્વ, ચતુરસ્ત્ર અને પરિમંડળથી ગુણતાં પૃથ્વીની યોનિ 700000 થાય. વળી પૃથ્વીની સચિત્તાદિ ત્રણ પ્રકારની નિઓ છે, અને સંવૃતાદિ 3 ભેદમથી એક સંવૃતનિજ છે, વળી શીતાદિ 3 ભેદે પૃથ્વીયોનિ છે, અને શંખાવાદિ 3 ભેદમાંની એક પણ નિ નથી. જૂતિ પૃથ્વીવાશે રૂદ રતિઃ સમન્ના. માનના અપાયમાં અપકાયમાં ગતિ વિગેરે 31 દ્વારે પૃથ્વીકાયવત્ છે, પરન્તુ જે 5 દ્વારમાં તફાવત છે, તે નીચે પ્રમાણે જાણુ. (3) જાય ?–અપકાય છે. (ર૪) 32 ૮-૭૮–આતષવિના પૃથ્વીવત. (ર) વીરના ૮-૭૮–ઉદયવત્ . (31) રિતિ–પાણીના જીવોનું જઘન્ય આયુષ્ય', અન્તમુહૂ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય 7000 વર્ષનું છે. અર્થાત્ કઈ નિવ્યઘાતસ્થાને રહેલા ઘનોદધ્યાદિ જળમાં જળકાયી જીવ 7000 વર્ષ સુધી રહી તે શરીરમાંથી ચવી જાય છે. તેમજ જળના જીવોની જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય કાળચક પ્રમાણ છે. (રૂદ) નિ–નિના ભેદ પૃથ્વીકાય પ્રમાણે જ છે, પરંતુ વિશેષ એ છે કે જળની નિ એટલે ઉત્પતિસ્થાન વાયુ છે. For Private And Personal Use Only