________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 196 (રૂર) સમુદ્રયાત રૂ–વેદના, મરણ, અને કષાય એ 3 સમુદઘાત છે. (રૂર) માય રૂ–ર–પૃથ્વી જીવોને પશમ, ઔદયિક અને પારિણમિક એ 3 મૂળભાવ છે, અને ઉત્તર ભાવમાં ક્ષપશમભાવે દાનાદિલબ્ધિ 5, ઉપગ 3 એ 8 છે, તથા ઔદયિકભાવે 3 ગતિ, પાલેશ્યા. શુકલેશ્યા અને સ્ત્રી-પુરૂષદ એ છે વિના 14 દયિકભાવ, તથા પારિણમિકભાવ 3 મળીને 25 ઉત્તરભાવ છે. (22) વાહના–જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ છે, પણ જઘન્યથી ઉત્કૃષ્ટ અંગુવંશ વધુ મે જાણો. કાંકરો અથવા શિલારૂપ પૃથ્વીનું શરીર મોટું છે છતાં ઉત્કૃષ્ટતા અંગુલને અસંખ્યાત ભાગ કેમ કહ્યો ? એ શંકાના સમાધાનમાં સમજવાનું એ છે કે એક કંકર અથવા એક શિલા તે પૃથ્વીનું એક શરીર નથી પણ અસંખ્ય પૃથ્વી જીવોના અસંખ્ય શરીરને પિંડ છે. એ પ્રમાણે જળ, અગ્નિ અને વાયુ જીવોના શરીરમાં પણ સમજવું, પરન્તુ વનસ્પત્યાદિના શરીર માટે તેમ નથી. તથા ઉત્તરદેહના અભાવે ઉત્તરદેહાવગાહના છે નહિ, અને સમુદ્દઘાતકૃત અવગાહના મરણ સમુઘાતની અપેક્ષાએ દીર્ઘ 14 રજજુ પ્રમાણ છે. (32) રિતિ–જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્ત (પદ આવલિકા) અને ઉત્કૃષ્ટ આયુષ્ય રત્ન વિગેરે કઠીન પૃથ્વીનું 22000 વર્ષનું છે, કેમળ માટીનું 1000 વર્ષ, રેતીનું 14000 વર્ષ, મણસીલાદિકનું 16000 વર્ષ, અને કાંકરા હરિતાલ સુરમાંદિકનું 18000 વર્ષનું આયુષ્ય છે. તથા જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય કાળચક્ર એટલે અસંખ્ય અવસર્પિણ અને અસંખ્ય ઉત્સર્પિણું સુધી વારંવાર પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય ત્યારબાદ તથ્વીપણું પલટાઈ અવશ્ય અપકાયાદિપણું પ્રાપ્ત થાય. For Private And Personal Use Only