________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 195 (20) 4 ક––પૃથ્વી જીવોને આહાર, નિદ્રા, મૈથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞા છે, અને હેતુપદેશિકી વિગેરે 3 સંસામાંની એક પણ સંજ્ઞા નથી. તેમાં આહાર સચિત્તાદિ ભેદે પ્રથમ કહ્યો છે, અને નિદ્રા પાંચ પ્રકારની હેય છે, પણ તે અવ્યક્તભાવે હૈય છે. નપુંસકવેટ હોવાથી મિથુનસંજ્ઞા પણ અને વ્યક્તભાવે હોય છે, અને પરિગ્રહમાં ધનધાન્યાદિ બાહ્ય ઉપકરણ રૂપ પરિગ્રહ નથી, પરંતુ મમત્વભાવ વિદ્યમાન છે માટે પરિગ્રહસંજ્ઞા પૃથ્યાદિને હોઈ શકે છે. (22) 3viaa રૂ–પૃથ્વીજીવને બે અજ્ઞાન અને અચક્ષુદર્શન એ 3 ઉપગ છે. (22) –સમ્યક્ત્વદ્વારને અનુસારે કર્મગ્રન્થમતે પૃથ્વીછે મિથ્યાત્વદ્રષ્ટિ અને સાસ્વાદન સમ્યક્ત્વદ્રષ્ટિવાળા કહી શકાય, પરંતુ દ્રષ્ટિના સંબંધમાં દંડક વિગેરે પ્રકરણકારોએ સિદ્ધાન્તની અપેક્ષાએ એક મિથ્યાત્વ દ્રષ્ટિજ ગણું છે. | (ર૩) વંધ 8-201, (24) 34 8-02, (ર) દ્વારા 8-71, (ર૬) સત્તા 8-4 (જીનનામ, દેવાયુ, નરકાયુ વિના)સુગમ છે. - (27) રરર રૂ–દારિક, વૈજસ અને કાર્મણ એ ત્રણ શરીર છે. (28) વંતુ ક૩૪–મૂળબંધહેતુ ચારે હોય, અને ઉત્તરબંધહેતુમાં 1 અનાગ મિથ્યાત્વ, 1 ઇન્દ્રિય અવિરતિ, 6 કાયવધ, બે વેદવિના 23 કષાય, 2 ઓદારિયેગ, અને કાર્મણકાયએ સર્વ મળી 34 ઉત્તરબંધહેતુ હોય છે. (22) ગન –મનના અભાવે એકેન્દ્રિયાદિ અસંક્ષિને ધ્યાન ન હોય. (30) સગાઇ –હાડના અભાવે સંઘયણ નથી. () સંસ્થાન –એકેન્દ્રિયને 1 હુંડક સંસ્થાન છે, તે પણ પૃથ્વીને મસૂરના આકારનું પ્રથમ કહ્યું છે. For Private And Personal Use Only