________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 194 કરે છે, તેમજ લેકમધ્યમાં રહેલા સર્વ પૃથ્વી જીવોને 6 દિશિને આહાર છે. એજ આદિ 3 પ્રકારમ થી એજ અને લોમઆહાર છે, પરન્તુ મુખના અભાવે કવલાહાર નથી. આગ અને અનાભેગ આહારમાંથી એક અનાથ આહારજ છે, કારણકે પૃથ્વીને હેતુપદેશિકીસંજ્ઞા જેટલી પણ વિશિષ્ટસંજ્ઞા નથી. વળી સચિ તાદિ 3 ભેદમાંથી સચિત્તાદિ ત્રણે પ્રકારને આ હાર હોય છે. તેમજ અનાહારીપણું આહારદ્વારના વર્ણન પ્રસંગે કહ્યું છે તે પ્રમાણે 1-2-3 સમય અનુક્રમે ત્રણ સમયની દ્વિવક્રગતિમાં, ચાર સમયની ત્રિવકગતિમાં અને પાંચ સમયની ચતુર્વકગતિમાં હોય. (26) ગુurીન 2 (૨)–કર્મગ્રંથમતે પૃથ્વીને મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે સમ્યકત્વ કહેલાં હોવાથી મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાન હોય છે, અને સિદ્ધાન્તમતે એક પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. (27) નામે -ક–જીવના 14 ભેદમાંથી અપર્યાપ્ત સૂક્ષ્મ, પર્યાપ્તસૂક્ષ્મ, અપર્યાપ્તબાદર, અને પર્યાપ્તબાર એ કેન્દ્રિય એ 4 ભેદ પ્રાપ્ત થાય, અને પ૬૩ ભેદમાંના પણ અપર્યાપ્તસૂક્ષ્મપૃથ્વી, પર્યાપ્તસૂક્ષ્મપૃથ્વી, અપર્ચાસબાદરપૃથ્વી, અને પર્યાપ્તબાદરપૃથ્વી એ 4 ભેદ છે. (28) પર ક–પૃથ્વીજીને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોચ્છવાસ એ ચાર પતિઓ હોય છે. () ક–પૃથ્વીજીને ઉચ્છવાસ, આયુષ્ય, સ્પર્શઈન્દ્રિય અને કાયમ એ ચાર પ્રાણ હોય છે. 1. જેમ સર્ષના મણીનો પૃથ્વી જીવ અને છીપના મોતીને પૃથ્વીછવ સચિત્ત સર્પના અને છીપના શરીરનો આહાર કરે છે, તે સચિતઆહાર, પ્રથમ એવી ગયેલા જીવવાળા પૃથ્વી કલેવરમાં ભજે પૃથ્વી જીવ ઉત્પન્ન થાય તે વખતે અચિત્ત આહાર, અને મિશ્ર કલેવરમાં ઉત્પન્ન થયેલો પૃથ્વી જીવ મિશ્રઆહાર પણ કરે. For Private And Personal Use Only