________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 193 (1) સંચાર–પૃથ્વી જેને વ્રતનિયમ નહિ હેવાથી સર્વદા અવિરતિજ હેય માટે એક અવિરતિ ચારિત્ર છે. (20) રિ–પૃથ્વી જેને એક અચક્ષુદર્શન છે. (22) જેરા –સર્વ પૃથ્વી જેમાં એક વા અનેક જીવ આશ્રયિ 3 વેશ્યા હોય એટલે એક પૃથ્વી જીવને કૃષ્ણ, નીલ અને કાપત એ ત્રણે લેશ્યાઓમાંની પ્રત્યેક એકેક અન્તર્મુહૂર્તને અંતરે આવતી જાય (પ્રગટ થાય) અને પૂર્વભવમ થી તે વેશ્યાવંત દેવ (સધર્મ, ઈશાન સુધીમાં કઈપણ દેવ) મરણ પામી પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય તે પૂર્વે દેવની લેશ્યાને છેડે પરભવમાં હોવાને કહ્યો છે માટે પૃથ્વી જીવને અપર્યાપ્ત અવસ્થામાં પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી તે દેવભવની તેજે લેણ્યા ચાલુ હોય છે, અને ત્યારબાદ અશુભ ત્રણ લેયાઓ પરાવૃત્તિઓ પ્રાપ્ત થાય છે. માટે પૃથ્વી જેને તે લેસ્યા સહિત ચાર લેશ્યા હોય. (2) મચ ર–પૃથ્વીજી ભવ્ય પણ હોય અને અભિવ્ય પણ હોય છે. () સભ્ય 2 (2) –સર્વ પૃથ્વીને મિથ્યાત્વ અને કેટલાએક લબ્ધિપર્યાપ્ત પૃથ્વીને ઉત્પત્તિના પ્રારંભમાં કર્મગ્રંથમતે સાસ્વાદન સમ્યક્ત્વ હોય છે. તેમાં જે જી ઉપશમ સમ્યત્વથી પતિત થઈ મરણ પામી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે તેજ પૃથ્વીજીને સાસ્વાદન સમ્યત્વ હોય છે. સિદ્ધાન્તમતે એક મિથ્યાત્વજ હાય. () સંન્નિત્વ –પૃથ્વીને દીર્ધકાલિકી સંજ્ઞા ન હાવાથી પૃથ્વીજી અસંક્ષિ છે. (26) મારા ૨–પૃથ્વજવો આહારી તથા અનાહારી હોય છે તેમાં જે પૃથ્વી જીવો લેકાન્ત નિકુટમાં રહ્યા છે તે પૃથ્વીજીવોને 3-4-5 દિશનો આહાર છે, અને તે આહારદ્વારના વન પ્રસંગે કહ્યા પ્રમાણે 3-4-5 દિશિથી આવેલે આહાર ગ્રહણ For Private And Personal Use Only