________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ર 6 कायमार्गणामा 36 धारोनी प्राप्ति. પૃથ્વીકાયામાં (2) તિ –તિર્યંચગતિ. (2) જિર –પૃથ્વીજીને એક સ્પર્શ ઈન્દ્રિય હોય છે, (2) –ાય પિતાનીજ એટલે પૃથ્વીકાય છે. (4) જે રૂ–પૃથ્વી જેને દારિક, દારિકમિશ્ર અને કામણ એ ત્રણ યોગ હોય છે. - (1) વેર–પૃથ્વી જીવેને એક નપુંસકવેદ અવ્યક્તભાવે હાય છે. (6) રાય ૨-રરૂ–પૃથ્વી જીવેને મૂળકષાય ચાર, અને અનંતાનુબંધિ વિગેરે પ્રતિભેદ સહિત 16 કષાય છે, પુન: 9 નેકષાયમાંથી પુરૂષદ અને સ્ત્રીવેદ બાદ કરતાં શેષ 7 નેકષાય સહિત 23 કષાય હાય છે. (7) ન ૦–કેઈક પૃથ્વીકાયને અપર્યાપ્ત અવસ્થામાં અન્તર્મુહૂર્તકાળ સુધી (દેશુણ 6 આવલિકા ઉત્કૃષ્ટકાળ સુધી) કર્મગ્રન્થમતે સાસ્વાદન ગુણસ્થાન છે, તેપણ કર્મગ્રંથમતે સાસ્વાદન ભાવે પણ અજ્ઞાન જ છે. અને સિદ્ધાન્તકાર તે એકેન્દ્રિયને સાસ્વાદન ભાવજ માનતા નથી. (8) ન ર–ઉપશમ સમ્યકત્વથી પતિત થઈ મરણ યામી સાસ્વાદન ભાવે કઈ જીવ એકેનિદ્રયમાં ઉત્પન્ન થાય નહિ માટે પૃથ્વીકાયમાં સદાકાળ અજ્ઞાન બે, મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય એ સિદ્ધાંત મતે કહ્યું, અને કાર્મગ્રંથિક મહર્ષિ એના અભિપ્રાય પ્રમાણે તે સાસ્વાદનભાવે પણ અજ્ઞાન મનાય એ હેતુથી સાસ્વાદન હોય તે પણ સર્વ પૃથ્વી જીવને બે અજ્ઞાન માત્રજ હોય પણ જ્ઞાન ન હોય. For Private And Personal Use Only