________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir () સવપદના–પંચેન્દ્રિમાં ચારે ગતિના સર્વ પશેન્દ્રિયોના મૂળ શરીરની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતભાગ અને ઉત્કૃષ્ટ અવગાહને 1000 એજન પ્રમાણ છે, તે સ્વયંભૂરમણ સમુદ્રગત ગર્ભજ મછની અને સપોર્દિકની જાણવી. તથા ઉત્તરદેહની (વૈકિયની) બન્ને પ્રકારની અવગાહના મનુષ્યવત્ અંગુલને સંખ્યાતમે ભાગ અને 4 અંગુલઅધિક 1 લાખ જિન જાણવી. સમુદઘાતકૃત અવગાહના મનુષ્યવત્ સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. () સ્થિતિ–પંચેન્દ્રિયમાં જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂત્ત, અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુત્તર દેવ અથવા સાતમી પૃથ્વીના નારકનું 33 સાગરોપમ પ્રમાણ છે. તથા જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કંઈક અધિક 1000 સાગરેપમ પ્રમાણ છે. ત્યારબાદ પંચેન્દ્રિયપણું અવશ્ય પલટાઈને એકેનિદ્રચાદિપણું પ્રાપ્ત થાય. . (36) યોનિદેવની 4 લાખ, નારકની 4 લાખ, તિર્યંચપંચેન્દ્રિયની 4 લાખ અને મનુષ્યની 14 લાખ યોનિ મળી પંચેન્દ્રિયની 200000 પેનિઓ છે. તેમજ સચિત્તાદિ ત્રણે પ્રકારની ચેનિઓ છે. અને સંવૃતાદિ 3 ભેદમાંની મુર્ણિમ પંચેન્દ્રિયોને વિવૃતનિ, દેવનારકની સંવૃતનિ, અને ગર્ભ જ મનુષ્યતિર્થની સંવૃતવિવૃતા ચેનિ છે, તેના કારણે ગતિમાર્ગણા વખતે સવિસ્તર દર્શાવેલ છે. વળી શીતાદિ 3 ભેદવાળી વેનિઓમાં નારકોને શીત તથા ઉષ્ણ નિ, દેવને અને ગર્ભજ પંચેન્દ્રિયને શિષ્ણનિ, અને શેષ પંચેનિદ્રાને શીત, ઉષ્ણ અને શીતાણ એમ ત્રણ પ્રકારની નિ હોય. તેમજ શંખાવર્નાદિ 3 ભેદમાંથી ગજ પંચેન્દ્રિયની વંશીપત્રાનિ અને શંખાવર્તનિ, તથા તીર્થકર, ચક્રવતી, વાસુદેવ અને બળદેવની કૂર્મોતાનિ હેય. એ પ્રમાણે પંચેન્દ્રિય માર્ગણામાં સર્વ પ્રકારની યોનિ સંભવે છે. इति पंचेन्द्रिये 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only