________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 190 (ર૪) 34 ૮-૪--મૂળપ્રકૃતિ અંગે 8 નો ઉદય, અને ઉત્તર પ્રકૃતિ અંગે કુજાતિ , સ્થા, સૂક્ષ્મ, સાધા, અને આતય એ 8 વિના 114 ને ઉદય છે. (ર) ૩ર૮-૨૪––ઉદયવત (ર૬) સત્તા ૮-૧૪૮–-મૂળ પ્રકૃતિ સંબંધિ 8 ની સત્તા છે, અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ 148 પ્રકૃતિઓની સત્તા ગર્ભજ મનુષ્ય આશ્રયિ છે. (27) શાર --પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યને દારિક, વૈકિય, આહારક, તેજસ, અને કામણ એ પાંચે શરીર છે. (28) અંધતુ –પંચેન્દ્રિમાં મનુષ્યને મૂળબંધહેતુ 4 અને ઉત્તરઅંધહેતુ 57 છે, અને નારકાદિ પંચેન્દ્રિયોને સંપૂર્ણ 57 બંધહેતુ નથી, કારણકે આહારદ્ધિક્યોગ મનુષ્યને જ હોય છે માટે. (ર૧) ચાન ૨૬–પંચેન્દ્રિમાં ગર્ભજ મનુષ્યને 16 ધ્યાન હોય છે, કારણકે 8 ધ્યાન તે દરેક જીવને હોય પણ ધર્મધ્યાન અપ્રમત્તાદિને અને શુકલધ્યાન અપૂર્વકરણાદિ ગુણસ્થાનવત મનુષ્યને છે. (30) સંવર્યા દુ–પંચેન્દ્રિમાં ગર્ભજ મનુષ્ય અને ગર્ભજતિર્યંચને 6 સંઘયણ છે. એક જીવને 1 સંઘયણ હેય અને દેવ નારકને સંઘયણ નથી. રૂ8) સંથાન દુ–પંચેન્દ્રિમાં ગર્ભજને 6 સંસ્થાન હાય, દેવ અને યુગલિકને સમચતુરસ સંસ્થાન છે. શેષ સર્વને 1 હુડકસંસ્થાન હોય, અને એક જીવને એકજ સંસ્થાન હોય. (રૂર) સમુદઘતિ –પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યોને સાતે સમુઘાત હોય છે, કારણકે આહારક અને કેવલી મુદ્દઘાત મનુષ્ય સિવાય અન્ય કોઈપણ જીવને ન હોય. (3) માર –રૂ–પંચેન્દ્રિયમાં પાંચ મૂળભાવ અને પ૩ ઉત્તરભાષા હોય છે. For Private And Personal Use Only