________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 189 જીવ સાદિ અનંતકાળ સુધી અનાહારી છે તે પણ પંચેન્દ્રિયપણું સિદ્ધમાં પ્રાપ્ત નહિ હેવાથી પંચેન્દ્રિયદ્વારના વન પ્રસંગે સિદ્ધનું અનાહારીપણું પ્રજન રહિત છે, માટે પંચેન્દ્રિય માગણમાં જઘન્યથી 1 સમય, મધ્યમ 3 સમય અને ઉત્કૃષ્ટ પંચડૂસ્વાક્ષાચાર પ્રમાણ અન્તર્મુહૂર્ત, એમ ત્રણ પ્રકારે અનાહારીપણું પ્રાપ્ત થાય છે. (26) ગુજરથન ૪-પંચેન્દ્રિયમાં મનુષ્યને સર્વે ગુણસ્થાન હોય. (17) કોમેર -જરૂ–જીવના ચાર ભેદમાંથી અપર્યાપ્ત અસંક્ષિ, પર્યાપ્તઅસંક્ષિ, અપર્યાપ્તસંગ્નિ અને પર્યાપ્તસંક્ષિ એ ચાર ભેદ પંચેન્દ્રિયના છે, અને જીવન પાંચસે ત્રેસઠ ભેદમાંથી એકેન્દ્રિયના બાવીસ ભેદ અને વિકસેન્દ્રિયના 6 ભેદ એ 28 ભેદ બાદ જતાં પ૩૫ ભેદ રહ્યા તે સર્વ પંચેન્દ્રિય જનાજ છે. (28) gવત –પંચેન્દ્રિયને (સંક્ષિને) 6 પર્યાતિ હોય છે. (2) giv ૨૦–પંચેન્દ્રિયમાં સંક્ષિને દશે પ્રાણ હોય છે. (ર૦) રંs -રૂ–પંચેનિદ્રયને આહારાદિ ચારે સંજ્ઞા છે, હેતુપદેશિકી વિગેરે ત્રણ સંજ્ઞાઓ પણ છે, તેમાં હેતૂપદેશિકી સંજ્ઞાપર્યાપ્ત સમુરિછમ પંચેન્દ્રિયને છે, અને દીર્ઘકાલિકી સંજ્ઞાપયોત સંગ્નિ પંચેન્દ્રિયોને છે, તથા દ્રષ્ટિવાદેપદેશિકીસંજ્ઞા સભ્યદ્રષ્ટિદેવ, નારકાદિ સર્વ પંચેન્દ્રિયોને છે. () ૩ોજ ૨–પચેન્દ્રિયમાં મનુષ્યને બારે ઉપગ હોય છે. (રર) દ્રષ્ટિ –પંચેન્દ્રિયમાં ચારે ગતિના છને મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યફ એ ત્રણ દ્રષ્ટિ હોય છે, પરન્તુ સંમુર્ણિમ મનુષ્યને એક મિથ્યાત્વ દ્રષ્ટિ તથા સમુર્ણિમ તિર્યંચોને મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ભાવ હોવાથી સિદ્ધાન્તમતે મિથ્યાત્વ અને સમ્યકત્વ એ બે દ્રષ્ટિઓ છે. (ર૩) વંશ ૮-૨૨મૂળ પ્રકૃતિ અંગે 8 નો બંધ, અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ 120 પ્રકૃતિને બંધ ગર્ભજ મનુષ્ય આશ્રયિ છે. For Private And Personal Use Only