________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 188 માટે મિશ્રઆહાર કરે છે, તેમજ અન્ય આચાર્યોને મત એ છે કે રૂધિર તથા વીર્ય અચિત છે પણ નિપ્રદેશે સચિત્ત છે, માટે મિશ્ર આહાર કરે છે, અને કેટલાએક એમ કહે છે કે વીર્ય રૂધિરનો જેટલે અંશ લેનિના આત્મપ્રદેશના સંબંધવાળે છે તેટલો સચિત્ત અને શેષ અચિત્ત એ પ્રમાણે મિશ્રઆહાર કરે છે. વળી સમુર્ણિમ મનુષ્ય અચિત્ત રૂધિરાદિમાં ઉત્પન્ન થાય માટે અચિત્ત, અને સ્ત્રીનિ આદિમાં ઉત્પન્ન થવાથી સચિત્ત, તેમજ મિશ્રઆહાર પણ યથાયોગ્ય વિચારો. લેમઆહાર તે તલાદિકને અચિત્ત તથા સચિત્ત જળાદિકને સચિત્ત, અને મિશ્રજળાદિકને મિશ્રઆહાર હોય છે, કવલાહાર તે પણ યથાયોગ્ય સચિત્ત અચિત્ત અને મિશ્ર એ ત્રણે પ્રકારે હોય છે. વળી દેવ અને નારકને તે એજ અને લેમઆહાર બન્ને અચિત્ત છે, તેમાં દેવનો લેમઆહાર સ્વાભાવિક અને મનભક્ષણરૂપ બે પ્રકારને હોય છે, તેમાં સુધાવેદનીયના ઉદયવિના સદાકાળ પ્રવર્તે છે તે સ્વાભાવિક લેમઆહાર, અને આહારની ઈચ્છા થાય ત્યારે મને ભક્ષણ લેમઆહાર હોય છે. એ બન્ને લેમઆહાર અચિત્તજ છે. સર્વ પર્યાપ્ત પંચેન્દ્રિયોને એજઆહાર અનાગિક હોય છે, અને લેમઆહાર આગિક તથા અનાગિક એમ હોય છે, તેમાં નારકોને સદાકાળ પ્રવર્તતે લેમઆહાર બન્ને પ્રકાર છે, અને દેવને સ્વાભાવિક લેમ આહાર અને પ્રકાર છે, તથા મનભક્ષણ લેમઆહાર અભેગિકજ છે, તેમજ ગજેને કવલાહાર આભગિકજ છે, અને સમુ૭િમ પંચેન્દ્રિયેને કવલાહાર પણ આગિક હોય છે. વળી અનાહારીપણું એક સમય હોય છે, તે સનાડી બહાર વિદિશિમાંથી આવી ત્રસનાડીમાં ઉત્પન્ન થતાં દ્વીન્દ્રિયમાં કહેલી પદ્ધતિ પ્રમાણે હોય છે, અને કેવલી મુદ્દઘાત વખતે ત્રણ સમય અનાહારીપણું તે કાર્પણ કાગ વખતે સમુદઘાતના ત્રીજે ચોથે અને પાંચમે સમયે છે, તેમજ અગી અવસ્થામાં અન્તર્મુહૂર્ત સુધી અનાહારીપણું છે. અહિં જે કે સિદ્ધના For Private And Personal Use Only