________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 187 (22) જેરા –પંચેન્દ્રિયમાં મનુષ્યને અને દેવને 6 લેશ્યા હોય છે. (ર) મા ૨–પંચેન્દ્રિય ભવ્ય અને અભિવ્ય એમ બને પ્રકારે છે. (23) સગવ –પંચેન્દ્રિયમાં મનુષ્યને સર્વ પ્રકારનાં સમત્વ છે. શેષ દેવાદિકને સર્વ સભ્યત્વ ન હોય. (8) શિવ ૨-પંચેન્દ્રિ સંક્ષિ અને અસંસિ પણ હોય છે, તેમાં દેવ તથા નારકમાં કે અસંક્ષિ ન હોય, પણ મનુધ્યમાં સંમુર્ણિમ મનુષ્ય અને તિર્યોમાં સમુશ્કેિમ જલચર, સ્થલચર, બેચર, ઉર:પરિસર્ષ અને ભુજપરિસર્પ એ સર્વ જી મને સંજ્ઞા અથવા દીર્ઘકાલિકીસંજ્ઞા રહિત છે, માટે અસંગ્નિ છે, અને સર્વે ગર્ભજતિર્યો અને સર્વ ગર્ભજ મનુષ્ય તે અવશ્ય સંક્ષિ એટલે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા હોય છે, માટે સંક્ષિજ હેય. () માદા ર–પંચેન્દ્રિય જી ત્રસનાડીમાં હોવાથી છ દિશિનો આહાર ગ્રહણ કરે છે, તેમજ શરીરઅપર્યાપ્ત અવસ્થામાં એજ આહાર અને શરીરપર્યાપ્ત થયા બાદ લેમઆહાર હોય છે, તેમાં ગર્ભજ તિર્યા અને ગર્ભજ મનુષ્ય ગર્ભમાંથી જમ્યા બાદ કવલઆહાર પણ કરે છે, અને સમુચ્છિમ તિર્થીપંચેન્દ્રિય અને સમુરિઝમ મનુષ્ય એજ આહાર અને લેમ આહાર અનુક્રમે શરીરઅપર્યાપ્ત તથા શરીરપર્યાપ્ત અવસ્થામાં કરે છે, પરંતુ કવલઆહાર તે સમુરિછમતિને પર્યાપ્ત થયાબાદ હોય છે. સમુ૭િમ મનુષ્ય અપર્યાપ્ત જ હોવાથી કવલઆહાર હેત નથી. વળી એજઆદિ ત્રણે પ્રકારના આહાર સચિત્ત, અચિત્ત અને મિશ્ર હોય છે, તેમાં સમુર્ણિમ પંચેન્દ્રિયને એજઆહાર સચિત્તાદિ ત્રણે પ્રકારનો હોય, અને ગર્ભજ પાંચદ્રિને એજઆહાર તે મિશ્ર હોય છે, કારણકે ગર્ભ જ જીવે સ્ત્રીના ગર્ભાશયમાં ઉત્પન્ન થતી વખતે વીર્ય અને રૂધિરને આહાર કરે છે, તેમાં વીર્ય અચિત્ત છે, અને રૂધિર સચિત છે, For Private And Personal Use Only