________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 185 કીન્દ્રિયનાં 31 દ્વારમાં જ્યાં જ્યાં શ્રીન્દ્રિય શબ્દ કહ્યો છે ત્યાં ત્યાં ત્રીન્દ્રિય શબ્દ કહેવો અને જીભેદ પણ ત્રીન્દ્રિયને અનુસરતા કહેવા. इति श्रीन्द्रियबारे 36 द्वारप्राप्तिः समाप्ता. ચતુરિન્દ્રિયમાં.. ચતુરિન્દ્રિય જીવોના 28 દ્વારા શ્રીન્દ્રિયવત્ કહેવાં, બાકીનાં 8 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે જાણવો. (ર) જય –ોન્દ્રિય સિવાયની ચારે ઈન્દ્રિયો હેય. (20) રર ર–અચક્ષુદર્શન અને ચક્ષુદર્શન એ બે દર્શન છે. (22) કાળ ૭-ઉચ્છવાસ, આયુષ્ય, 4 ઈન્દ્રિય અને વચન યોગ એ છ પ્રાણ છે. () પાક (દ)-કર્મગ્રન્થ મતે 2 અજ્ઞાન અને 2 દર્શન મળી 4 ઉપયોગ છે, અને સિદ્ધાન્ત મતે બે જ્ઞાનસહિત 6 ઉપગ છે. (28) વંતુ રૂ–૮–કીન્દ્રિયમાં કહેલા 36 બંધહેતુમાં બે ઈન્દ્રિયો વધારવાથી ઉત્તર બંધહેતુ 38 થાય છે. (23) માત્ર રૂ-૧ (૨૭–ીન્દ્રિયવતુ. પણ ચક્ષુદર્શન અધિક જાણવું. (34) વાંદરા–જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના 4 ગાઉની છે. એવા મેટા શરીરવાળા ભમરા વિગેરે ચતુરિન્દ્રિય જીવે બાહરના દ્વીપ સમુદ્રમાં છે. (31) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સંખ્યાત માસની છે. इति चतुरिन्द्रियबारे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only