________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, એ જીવોની શીતાદિ ત્રણે પ્રકારની તથા સચિત્તાદિ ત્રણે પ્રકારની ચેનિઓ છે, અને સંવૃત્તાદિમાંની એક વિવૃતા નિજ છે. કારણકે જળાશયાદિ ઉત્પત્તિસ્થાને પ્રગટ છે. તથા શંખાવતદિ 3 ભેદેમાંની કેઈ પણ નિ ક્રિીન્દ્રિયને ન હોય કારણકે તે નિઓ ગર્ભજ પંચેન્દ્રિયને હોય છે. इति द्वीन्द्रियबारे 36 द्वारप्राप्तिः समाप्ता. ત્રીનિદ્રયમાં. ત્રીન્દ્રિયનાં 31 દ્વાર કીન્દ્રિયવત્ છે, બાકીનાં પ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે જાણવો. (ર) ત્રિા રૂ–સ્પર્શ, જીન્હા, અને નાસિકા એ 3 ઈદ્રિયે છે. (22) કાળ દ–શ્વાસોચ્છવાસ, આયુષ્ય, પ્રથમની 3 ઇન્દ્રિ અને વચનબળ એ પ્રમાણે 6 પ્રાણ છે, અર્થાત્ કીન્દ્રિયની અપક્ષાએ એક નાસિકા ઈન્દ્રિય પ્રાણ વધ્યું. (28) વંતુ ક-૩૭—મૂળ બંધહેતુ ચાર અને ઉત્તર બંધહેતુ 37 તે દ્વીન્દ્રિયમાં જે 36 બંધહેતુ કહ્યા તેમાં 1 નાસિકા ઈન્દ્રિય વધવાથી 37 બંધહેતુ હેય. (રૂ) માધના—ત્રીન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના 3 ગાઉની છે એવા 3 ગાઉ પ્રમાણના કાનખજૂરા વિગેરે ત્રિીનિદ્રય જીવો પણ અઢી દ્વીપ બહારના દ્વિીપ સમુદ્રમાં છે. () રિતિ–ીન્દ્રિયની જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 9 દિવસ પ્રમાણુના કેટલાએક ભવ નિરન્તર કરવાથી સંખ્યાત દિવસ પ્રમાણુની છે. ત્યારબાદ અવશ્ય ત્રીન્દ્રિયપણું બદલાય. For Private And Personal Use Only