________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 છે, વ્યવહાર રાશિમાં આવી છે અને એકવાર પણ શ્રીન્દ્રિયાદિપણું પ્રાપ્ત કરે છે અને તે છે જે પાછા નિગોદમાં જાય છે પણ વધુમાં વધુ રાા પુલપરાવર્ત જેટલા અનંત ભવ સૂક્ષ્મનિગોદમાં ભમી પુન: અવશ્ય વ્યવહાર રાશિમાં બાદરપણું પામે, ત્યારબાદ બાદરનિગોદાદિમાં ભમી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં પુદ્ગલપરાવર્ત સુધી એકેન્દ્રિયપણામાં ભવભ્રમણ કરી અવશ્ય દ્વીન્દ્રિયાદિ થાય, માટે સાદિસાન્તને કાળ અહિં આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમય તેટલાં પુલપરાવર્તા પ્રમાણ અનંતકાળ જાણ. (6) શનિ–એકેન્દ્રિયની નિ પર૦૦૦૦૦ (બાવન લાખ) છે, તેમાં સાત લાખ પૃથ્વીની, સાત લાખ જળની, સાત લાખ અગ્નિની. સાત લાખ વાયુની, દસ લાખ પ્રત્યેક વનસ્પતિની અને ચૌદ લાખ સાધારણ વનસ્પતિની ચેનિઓ છે. પુનઃ સચિત્તાદિ ત્રણે પ્રકારની નિ છે, વૃતાદિમાંથી એકેદ્રિયની સંવૃતનિ છે, કારણકે એકેન્દ્રિયનું ઉત્પત્તિસ્થાન સ્પષ્ટ ઉપલબ્ધ થતું નથી. શંકા–સર્પમણિની નિ સસ્પેશિર્ષ, તેમજ વનસ્પતિની નિ જળ, જળની નિ વાયુ, વિગેરે સ્પષ્ટ છતાં પણ એકેનિદ્રોની અસ્પષ્ટ યોનિ કેમ ગણાય ? ઉત્તર:–ઉપર પ્રમાણે કેટલીક એનિઓ સ્પષ્ટ સમજાય છે છતાં અલ્પપણાથી અથવા કોઈ અન્ય કારણસર પૂર્વ મહષીઓએ એકેન્દ્રિયની અસ્પષ્ટ નિ કહી છે, તેનું યથાર્થ કારણ શ્રી બહુશ્રુતગમ્ય છે - તેમજ શીતાદિ ત્રણે પ્રકારની નિઓ એકેન્દ્રિોની છે, અને શંખાવર્તાદિ ભેદમાંની કેઈપણ નિ નથી. इति एकेन्द्रियद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only