________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 (27) સાર --સર્વ એકેન્દ્રિયે ને દારિક તૈજસ અને કર્મણ એ 3 શરીર છે, અને કેટલાક લબ્ધિપર્યાપ્ત બાદરવાયુને વૈક્રિયશરીર હોવાથી એકેન્દ્રિયેને 4 શરીર છે. (28) હેતુ ક– એકેન્દ્રિય જીવેમાં મૂળ બંધહેતુ ચાર છે, અને ઉત્તર બંધત પ૭ માંથી અનાગિક મિથ્યાત્વ ૧-કાયવધ ૬-સ્પર્શેન્દ્રિય અવિરતિ ૧-પૂર્વોકત રીતે ર૩ કષાયઅને પૂર્વોક્ત રીતે 5 યોગ એ સર્વ મળી 36 ઉત્તર બંધહેતુ એકેન્દ્રિમાં વાયુકાય છે. (ર૧) દશાજી –એકેન્દ્રિયોને મન નહિ હોવાથી એક પણ ધ્યાન ન હોય. (30) સંપાઇ –એકેન્દ્રિય જીવોને હાડકાને અભાવ હવાથી હાડની સંધિના બંધારણ રૂપ સંઘયણ પણ ન હોય. (32) સંસ્થાન –સર્વ અંગલક્ષણને અભાવ હોવાથી એકેન્દ્રિયેને હુંડક સંસ્થાન હોય, તેમાં પૃથ્વીનું મસૂર સરખું, પાણીનું પરપોટા સરખું, અગ્નિનું સેયના સમૂહ સરખું, વાયુનું જા સરખું, અને વનસ્પતિનું અનેક આકારવાળું હુંડક સંસ્થાન છે. (રર) સમુદૂષાત ક––સ એકેન્દ્રિયને વેદના, કષાય અને મરણ એ ત્રણ સમુદ્દઘાત છે, તેમાં વાયુને વૈક્રિય સમુઘાત પણ છે, માટે કુલ 4 સમુદ્ધાત છે, શેષ તૈજસાદિલબ્ધિ વિના વૈજસાદિ સમુદ્યાત ન હાય. () માય રૂ-ર–એકેન્દ્રિયોને પશમ, દયિક અને પારિણમિક એ 3 મૂળ ભાવ છે, શેષ ઉપશમ અને ક્ષાયિક 1 આગળ પણ સર્વત્ર મન રહિત જીવોને ધ્યાન નહિ હોવાનું કહ્યું છે, પરંતુ ધ્યાનને સ્થાને ચિંતા અંગીકાર કરીએ તો એકેન્દ્રિયાદિ અસંક્સિને પણ આરક ધ્યાન ચિંતારૂપે કેટલાક પ્રાચીન યંત્રમાં લખ્યાં છે તે ગણી શકાય. પણ અહિં વિચારસાર ગ્રંથની પદ્ધતિઓ અસંસિને ધ્યાનને અભાવ કહેવાશે. -- For Private And Personal Use Only