________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 176 (26) ગુજરાત --એકેન્દ્રિય જીને મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાન કર્મગ્રંથના અભિપ્રાયથી છે, તેની રીત સભ્યત્વદ્વારવત્ જાણવી. (27) મેર -રર--જીવના 14 ભેદમાં અપર્યાપ્તસૂક્ષમ, પર્યાપ્તસૂફમ, અપર્યાપ્તબાદર અને પર્યાપ્તબાદર એ ચાર ભેદ છે, અને 563 ભેદમાંના પૂર્વ તિર્યંચના 48 ભેદમાં કહ્યા પ્રમાણે રર ભેદ છે. (28) પff –આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસછવાસ એ જ પર્યાપ્તિએ પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે. (22) કાળ --એકેન્દ્રિઓને શ્વાસોચ્છવાસ, આયુષ્ય, સ્પર્શેનિદ્રય અને કાયબળ એ જ પ્રાણુ છે. (ર૦) સં ક ૦.--એકેન્દ્રિયને આહારાદિ ચારે સંજ્ઞાઓ છે, અને હેતૂપદેશિકી વિગેરે ત્રણમાંની કોઈપણ સંજ્ઞા નથી. (22) રૂપા રૂ–એકેન્દ્રિયને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ 3 ઉપગ હોય છે. (રર) ઝfe --એકેન્દ્રિયને મિથ્યાત્વષ્ટિ છે. (ર) ચંખ ૮-૨-૨--મૂળપ્રકૃતિમાં 8 ને બંધ અને ઉત્તરપ્રકૃતિમાં સામાન્યથી 109 પ્રકૃતિને બંધ હોય, કારણકે પ માદિ સમ્યકત્વ અભાવે જીનનામ, ચારિત્રાભાવે આહારકટ્રિક, અને દેવનારકમાં જવાના અભાવે વેકિયઅષ્ટક એ 11 પ્રકૃતિએ ન બંધે. (ર૪) 32 ૮-૮મૂળપ્રકૃતિ સંબંધિ ૮ને ઉદય અને દત્તરપ્રકૃતિ સંબંધિ ૮૧ને ઉદય હેય, કારણ કર્મગ્રંથથી જાણવું. (ર૯) ૩ીરના ૮-૮૨–-ઉદયવત્ . (26) સત્તા ૮-૪--મૂળ પ્રકૃતિ 8 ની સત્તા, અને ઉત્તરપ્રકૃતિ ૧૪૮મંથી 145 ની સત્તા છે. જીનનામ અને આહારકદ્વિક વિના. For Private And Personal Use Only