________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 174 (7) શાન –કર્મગ્રંથકારના મત પ્રમાણે એકેન્દ્રિયને સાસ્વાદનભાવ હોય અને સાસ્વાદનભાવવાળાને જ્ઞાન હોય એવો સિદ્ધાંતકારને મત છે તે પણ કમ ગ્રંથકાર સાસ્વાદનભાવે જ્ઞાન માનતા નથી, કારણકે જ્ઞાનથી પતિત થઈ મિથ્યાત્વ સન્મુખ થયેલાને ફકત અજ્ઞાન છે માટે એકેન્દ્રિયેને સાસ્વાદનભાવ છતાં પણું જ્ઞાન નહિ એમ કર્મગ્રંથકારેને મત છે, અને સિદ્ધાન્તકાર જે સાસ્વાદનમાં જ્ઞાન માને છે તે એકેન્દ્રિયને સાસ્વાદનભાવ માનતા નથી, માટે બને ભિન્ન મતથી વિચારતાં એકેન્દ્રિયમાં મતિ અને શ્રુત અજ્ઞાન હોય, અને બે મત મેળવીને વિચારતાં એકેન્દ્રિયમાં બે જ્ઞાન પણ ગણાય, પરંતુ અહિં તેમ અંગીકાર કર્યું નથી. (8) ન ર–એકેન્દ્રિયને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય. (1) સંચમ ૨––એકેન્દ્રિય જીને કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન હાય નહિ માટે એક અવિ તિ ચારિત્ર હોય. (10) વર્ણન –એકેન્દ્રિયોને માત્ર સ્પ ઈન્દ્રિય દ્વારા સામાન્ય જ્ઞાન હોવાથી પન્દ્રિય સંબંધિ એક અચક્ષુ દર્શન હેાય છે. (22) જે ક–સર્વ એકેન્દ્રિને કૃષ્ણ, નીલ, અને કાપત એ 3 અશુભ લેશ્યાઓ હોય છે, પણ કદાચ તે લેફ્સાવાળા તિષાદિ દેવોમાનો કઈક દેવ પૃથ્વી, જળ, અને પ્રત્યેક વનપતિરૂપે ઉત્પન્ન થાય છે તેવા પૃથ્યાદિ જીવને ઉત્પત્તિ વખતે અન્તર્મુહૂર્ત માત્ર તેજે લેડ્યા હોય, કારણકે દેવો અને નારકની લેશ્યાને પડેલે છેડો પૂર્વ ભવમાં અને બીજે છેડે પરભવમાં અન્તર્મુહૂર્ત જેટલો લંબાયેલા હોય છે, અને મનુષ્ય તિયચની લેશ્યાને પહેલે છે પૂર્વભવમાં લંબાયલે અને બીજે છેડા અન્તર્મુહૂર્ત જેટલો તૂટેલો હોય છે. (22) મધ્ય ર–એકેન્દ્રિય ભવ્ય તથા અભવ્ય બને હોય છે. For Private And Personal Use Only