________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 173 એને વિષયાભિલાષા છે, તેનાં લક્ષણે ગ્રંથમાં માલૂમ પડે છે, કહ્યું છે કે-- रणन्नपुरशंगार-चारुलोलेक्षणामुखात् निर्यत्सुगंधिमदिरा गंडषादेष पुष्प्यति // 1 // અર્થ -રણઝણતા નુપૂરના અંગારવાળી સ્ત્રીના મુખમંથી નિકળતા સુધી દારૂના કે ગળાથી આ (કુલવૃક્ષ) પુષિત થાય છે. વળી લોકિક ગ્રંથમાં પણ કુમલાર્ધ ઈત્યાદિ વચનથી કરૂબકવૃક્ષમાં વિષયાભિલાષનું લક્ષણ દર્શાવ્યું છે, તથા કૃપમાંથી પારે સ્ત્રીને દેખી ઉછળી બહાર આવે છે એવી પણ પ્રસિદ્ધ છે. એથી માલૂમ પડે છે કે એકેન્દ્રિયે અવ્યક્ત વિષયાભિલાષી હોય એમાં નવાઈ નહિ. બાકીના સ્ત્રીવેદ અને પુરૂષદ એ બે ન હેય. () કપાઇ -રરૂ–એકેન્દ્રિયોને ક્રોધ, માન, માયા, અને લોભ એ ચારે મૂળ કષાય છે, તથા તે પ્રત્યેકના અનંતાનુબધિ વિગેરે ચાર ચાર ભેદો પણ હોય તેથી 16 કષાય અને નવ ન કષાયમાંથી સ્ત્રીવેદ પુરૂષદ સિવાયના છ નેકષાય સહિત ગણતાં 23 કપાય હાય. અહિં અનંતાનુબંધિના ઉદયે અપ્રત્યાખ્યાનાદિ ચારેને ઉદય સમકાળે હોય છે, માટે સદા અનંતાનુબંધિના ઉદયવાળા એકેન્દ્રિયને નિરંતર અનંતાનુબંધ્યાદિ ચારે કોઇ અથવા માન વિગેરે ગણતાં 16 કષાય હાય, ક્રોધ તથા માન વિગેરે ચાર કષા વિરૂદ્ધ ઉદયવાળા છે, એટલે કોઈને ઉદયે માનાદિકનો ઉદય ન હોય, પણ અનંતાનુબંધિને ઉદયે અપ્રત્યાખ્યાનાદિનો ઉદય વિરૂદ્ધ નથી. 1. વર્તમાન વિજ્ઞાનીઓ એકેન્દ્રિયોમાં વનસ્પતિને અંગે પેકેસર અને સ્ત્રીકેસરવાળી વનસ્પતિઓને પુરૂષ અને સ્ત્રીરૂપ માની અને કેસરના સંગે વનસ્પતિના સંતાનની [ ફળની ] ઉત્પત્તિ ક છે, પણ શાસ્ત્રની મર્યાદાએ વિચારનાં ફળની ઉત્પત્તિ સ્ત્રીકેસર ધું કસરના અવશ્ય હેતુવાળી નથી, માટે અહિં તે પ્રમાણે સ્ત્રી પુરૂષત્વનો અસ્વીકાર છે. For Private And Personal Use Only