________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નારાની શીતનિ છે, અને થોડા નારકેની ઉષ્ણનિ છે. તેમજ છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં સર્વે નારકેની શીતનિ છે. નારકજીવો નરકાવાસની ભીંત અંદર ઘડા સરખા આકારવાળી પિકળ કુંભમાં ઉત્પન્ન થાય છે, તે કુંભી ક્ષેત્રરૂપ નિ શત અથવા ઉષ્ણુ જાણવી. અને કુંભી સિવાયનું સર્વ ક્ષેત્ર કુંભીથી વિરૂદ્ધ સ્પર્શવાળુ હોય છે, જેથી નારકે ઉત્પન્ન થતાં અને ઉત્પન્ન થયા બાદ પણ અતિ દુઃખ પામે છે. એકેન્દ્રિયમાં. (2) તિ–તિર્યગતિ. (ર) જિર ?–સર્વ એકેન્દ્રિયને ફક્ત એક સ્પર્શેન્દ્રિય છે. (3) વાવ –એકેન્દ્રિય છે પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પંચ નિકાયના છે, પરંતુ ત્રસકાયી નથી. શ્રી તત્વાર્થાદિ ગ્રંથમાં અગ્નિ તથા વાયુને ગતિત્રસ કહ્યા છે, પરન્તુ માત્ર ગતિવ્રસેપણથી છ ત્રસ કહેવાય નહિ, કેમકે જે જીવા ત્રાસ પામીને આ સ્થાન અનિષ્ટ છે એવી સંજ્ઞાથી ઈષ્ણસ્થાને જાય, તેવા રસનામકર્મના ઉદયવાળા જીજ ત્રસ (લબ્ધિત્રસ ) કહેવાય, અને અગ્નિ તથા વાયુ જે સ્થાનાન્તર થતા દેખાય છે તે તેવા હેતુથી નથી થતા માટે અગ્નિ અને વાયુ સ્થાવરનામકર્મને ઉદયથી સ્થાવરજ ગણાય. (4) ચોr --એકેન્દ્રિય જેમાં પૂર્વોક્ત રીતે દારિક, દારિકમિશ્ર અને કર્મણ એ 3 ગદરેકને હોય, અને વાયુકાયમાં કેટલાએક લબ્ધિપર્યાપ્ત વાયુજીવોને વેદિય તથા વક્રિય મિશ્ર એ બે એગ હોય છે, તેથી એકેન્દ્રિયોને કુલ પાંચ મેળ હોય છે. અને મૂળગમાં એક કાગ છે. (વેર --એકેન્દ્રિયોને માત્ર એક નપુંસકવેદ છે, પણ તે અવ્યક્ત હોવાથી સ્પષ્ટ ઉપલબ્ધ થતું નથી, વળી એકેન્દ્રિ For Private And Personal Use Only