________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 171 3 વિરૂદ્ધગતિ, 2 વેદવિના), અને 3 પરિણામિકભાવ એ પ્રમાણે ઉ૩ ઉત્તરભાવ હેય. (રૂ, વાહન–જન્મદેહની ( મૂળકિયની ) જઘન્ય અવગાહના 3 હાથની તે રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરના નારકેની છે, અને ત્કૃષ્ટ અવગાહના સાતમી પૃથ્વીના નારકોની પ૦૦ ધનુષ્ય પ્રમાણની છે. તથા ઉત્તરદેહની (ઉત્તર ક્રિયની) જઘન્ય અવગાહના અંગુલને સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના દરેકને જન્મદેહની અવગાહનાથી બમણું હાય, જેથી સાતમી પૃથ્વીના નારકને 1000 ધનુષ્યની હાય. તથા સમુદ્દઘાત કૃત (તેજસ કાર્મગુની ) અવગાહના જઘન્ય સાધિક દશ હજાર રોજન અને ઉત્કૃષ્ટથી લગભગ સાત દીર્ઘ રજજુ પ્રમાણ છે, અથવા સાતમ પૃથ્વીથી મેરૂના પંડુક વન સુધીની છે અથવા કૂપરાકારે (કેણીને આકારે અથવા કાટખૂણુના આકારે ) લગભગ 8 રજજુર પ્રમાણ છે. (3) રિતિ–દેવવત. (36) નિ–નારકની 400000 નિ છે. તથા શીત, ઉષ્ણ અચિત્ત, અને સંવૃત એ ચાર નિ હાય, હેમાં પ્રથમની ત્રણ પૃથ્વીમાં ઉપરના નારકાવાસના નારકની ઉષ્ણનિ છે, અને નીચેના થડા નારકોની શીતાની છે. પાંચમી પૃથ્વીમાં ઘણું 1 પાતાળ કળશની ઠીકરી પાસે રહેલા નારકે કેટલેક પૃથ્વી ભાગ ઉલ્લંઘી, 10 હજાર યોજન જાડી દીકરી ઉલંઘી પાતાળ કળશની અંદર મધ્યમ બે તૃતીયાંશ જેટલા ( જળવાયુના ) મિત્ર વિભાગમાં ઉત્પન્ન થાય ત્યારે મરણ સમુદ્દઘાત વખતે એટલી જઘન્ય તૈજસાવગાહના હેય. 2 સાતમા પૃથ્વીને નારક ઉર્વલોકમાં પંડકવનની વાવોમાં અત્યાદિ ળચરણે ઉત્પન્ન થાય છે માટે મરણ સમુદ્રઘાત એટલે દીર્ઘ હોય. કે સાતમી પૃથ્વીની પૂર્વ દિશાનો નારક સ્વયંભૂરમણ સમુદ્રની પશ્ચિમ દિકા પાસે મરયાદપણે ઉપજે તો મરણ સમુદ્દઘાત કાટખૂણાકારે એટલો દી કર પડે. For Private And Personal Use Only