________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 168 વનસ્પતિ (કમળની નાળ લતા વિગેરે) આશ્રય કંઈક અધિક 1000 એજન પ્રમાણ. તથા ઉત્તરદેહની (વૈક્રિયની) અવગાહના વાયુકાય આશ્રયિ જઘન્યથી અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ગર્ભજ તિર્યંચ આથયિ 900 જન. તથા સમુદઘાતકૃત (તેજસકામણની) અવગાહના મરણ સમુદઘાત આશ્રય દીર્ધ ચિદ રજજુ પ્રમાણ જાણવી. () રિતિ–જઘન્ય ભવસ્થિતિ ૨૫દ આવલિકા તે અપયસ તિર્યંચ આશ્રયિ છે, અને ઉતૃષ્ટ ભાવસ્થિતિ ત્રણ પાપમ પ્રમાણુ તે દેવકર અને ઉત્તકુરૂક્ષેત્રના યુગલિક તિર્યંચ આશ્રથિ છે. તથા જઘન્ય કાયસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ કાય સ્થિતિ છે. સૂમ વિગેદ છ વ્યવહારરાશિમાં આવ્યા નથી અને આવશે પણ નહિ તેને આથયિ અનાદિ અનન્ત, અને વ્યવહાર રાશિમાં એકવાર આવી પુન: અવ્યવહારરાશિમાં જાય તે આશ્રયિ સાદિસાન્ત, તે પણ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયે જેટલા અસંખ્ય પુદ્ગલપરાવર્તથી પણ અધિક કાયસ્થિતિ જાણવી. એ કાયસ્થિતિ એકેન્દ્રિયાદિની સમુદાયપણે કહી અને ગર્ભજ તિર્યંચની કાયસ્થિતિ ગર્ભજ મનુષ્યવત્ સાત આઠ ભવને અનુસારે જાણવી. () રેનિ–પૃથ્વીની 7 લાખ, જળની 7 લાખ, અગ્નિની 7 લાખ, વાયુની 7 લાખ, પ્રત્યેક વનસ્પતિની 10 લાખ, સાધારણ વનસ્પતિની 14 લાખ, કીન્દ્રિયની 2 લાખ, ત્રીન્દ્રિયની 2 લાખ, રેન્દ્રિયની 2 લાખ, અને તિર્યંચ પંચેન્દ્રિયની 4 લાખ નિ છે, તે સર્વ મળી તિર્યંચની દ૨ લાખ યુનિ થાય. શેષ સચિત્તાદિ સર્વ નિભેદ તિર્યંચગતિમાં હોય, પણ શંખાવર્ત અને કુર્મોન્નતા એ બે ભેદ ન હોય, કારણકે એ બે એનિ મનુષ્યની સ્ત્રીઓને જ હોય છે. इतिश्री तिर्यग्गतौ 36 द्वारप्राप्तिः समाप्ता, 1. જળની સપાટીથી કમળ જેટલું ઉંચું રહે તેટલી અધિકતા જાણવી. For Private And Personal Use Only