________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 165 તિર્યંચ ગતિમાં (8) અતિ –એક તિર્યંચ ગતિ છે. (2) ાથિ ૨-૨-૩-૪-ક-કારણકે તિર્યંચગતિમાં એકેન્દ્રિય શ્રીન્દ્રિય, ત્રિીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય એ પાંચે જાતિના જીવે છે. તેમાં ચતુરિન્દ્રિય સુધીના તે કેવળ તિર્યંચગતિમાં જ ગણાય. (3) –પૃથ્વીકાય વિગેરે છએ કાય તિર્યંચગતિમાં ગણાય છે. તેમાં પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ એ પાંચ કાય તે કેવળ તિર્યંચગતિમાંજ ગણાય છે, અને ત્રસકાય ચારે ગતિમાં ગણાય છે. (4) જાજરૂ-શરૂઆડારક અને આહારકમિશ એ બે વેગ તિર્યંચને ન હોય કારણકે તિર્યંચ અવસ્થામાં દપૂવી મુનિપણું ન હેય માટે શેષ 13 ચેગ સામાન્યપણે ( સર્વ તિર્થ આ શ્રયિ) હોય છે. (1) જે રૂ, (6) પર -ર -સુગમ છે. (7) શાખ રૂ–સમ્યગદષ્ટિ તિર્થને મતિ તથા શ્રતજ્ઞાન હાય, અને કેકને લધિપ્રત્યયિક ( ગુણ પ્રત્યયિક ) અવધિ ક્ષાન હેય, કારણકે તિર્યંચે પણ વત તપશ્ચર્યાદિ ગુણથી અવધિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. (8) રHIT રૂ–મિથ્યાદષ્ટિ તિર્થને મતિ તથા શ્રુત અજ્ઞાન હેાય છે, અને કેઈકને અજ્ઞાનકથી નિભંગજ્ઞાન પણ ઉપજે છે. (2) સંથ ર–તિર્થોને અવિરતિ અને દેશવિરતિ એ બે ચારિત્ર હોય છે. તેમાં અવિરતિ ચારિત્ર તે સર્વને હોય તે સ્વાભાવિક છે, પરંતુ કેટલાએક ગર્ભજ તિર્યંચોને દેશવિરતિ ચારિત્ર પણ હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં પરિમંડલ આકૃતિ ( ચૂડીની આકૃતિ ) સિવાય સ્ત્રી, પુરૂષ, હસ્તિ, વ્યાવ્ર, વૃક્ષ, પ્રતિમા વિગેરે સર્વે આકારના મસ્યા થાય છે, હેમાં પ્રતિમા For Private And Personal Use Only