________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 164 તૈજસકાર્પણની અવગાહના કેવલી સમુદ્યાત વખતે સંપૂર્ણ લકકાશ પ્રમાણુ હોય છે. (રૂ) fથતિ-જા ભાવસ્થિતિ ૨પ આવલિકા, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 3 ૧પમની છે. તે દેવકુફ તથા ઉત્તરકુરૂક્ષેત્રના યુગલિક મનુષ્ય આશ્ચવિ છે, અને જઘન્યસ્થિતિ સર્વની છે. તેમજ જઘન્ય કાયસ્થિતિ આયુષ્યવન રદ આવલિકારૂપ અન્તર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત પૂર્વક વર્ષ અને ત્રણ પોપમ છે. કારણકે એક જીવ સંખ્યાત વર્ષાયુષ્યવાળા (અયુગલિક) મનુષ્યના સાત ભવ કરી શકે અને આઠમે ભવે મનુષ્યપણે ઉત્પન્ન થવું હોય તે અવશ્ય ચુમલિક મનુષ્યપણેજ ઉત્પન્ન થઈ શકે, એ પ્રમાણે મનુષ્યના આઠ ભાવ પૂરવામાં સાત ભવ સંખ્યાત વર્ષના (એટલે વધુમાં વધુ પૂર્વોડ વર્ષના) અને આઠમે ભવ ત્રણે પલ્યોપમ આયુષ્યને ગણત પૂર્વોક્ત કાયસ્થિતિ પ્રાપ્ત થાય. ત્યારબાદ મનુષ્યભવ પલટાઈને અવશ્ય બીજે ભવ દેવને જ પ્રાપ્ત થાય, કારણકે યુગલિકને દેવ સિવાય અન્ય ગતિમાં જવું નથી. (36) નિ–મનુષ્યની નિ ચિદ લાખ છે. સચિત્તાદિ ત્રણે પ્રકારની નિ સમુઈિમ મનુષ્ય આશ્રયિ છે, ગર્ભજ મનુષ્યની તે મિશ્ર નિજ છે. સંવૃતાદિ ત્રણ નિમાંની વિસ્તૃત અને મિશ્ર એ બે નિ છે. તેમાં સમુઈિમ મનુષ્યની વિદ્યુત નિ અને ગજ મનુષ્યની સંવંતવિવૃત (મિશ્ર) નિ છે. કારણકે સમુઈિમ મનુષ્યની ઉત્પત્તિરૂપ મળમૂત્રાદિ અશુચિ સ્થાને પ્રગટ છે, અને ગર્ભજને ઉત્પન્ન થવાનો ગર્ભાશય સ્થાનરૂપ નિ સ્ત્રીના ઉદરમાં પ્રચ્છન્ન છે તેમજ ઉદરવૃદ્ધિરૂપ લક્ષણવડે પ્રગટ પણ છે વળી શીતાદિ ત્રણે પ્રકારની નિઓ છે, તેમાં ગર્ભજની માત્ર શીતષ્ણુ અને સમુરિઝમની ત્રણે નિ હોય છે. તથા શંખાવર્તાદિ ત્રણે નિ છે, અને તેમાં ગર્ભજ મનુષ્યજ ઉત્પન્ન થાય છે, પરંતુ અમુ૭િમ મનુષ્ય શંખાવર્તાદિ નિમાં રહેલા ગર્ભાશયમાં ગજપણે ઉપજતા નથી. इतिश्री मनुष्यगतौ 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only