________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir () –દેવની જઘન્ય વ્યવરિથતિ દશ હજાર વર્ષ પ્રમાણ ભવનપતિ તથા વ્યન્તરની અપેક્ષાએ છે, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ તેત્રીસ સાગરેપમ તે અનુત્તર દેવ આશ્રયિ છે તેમજ કાયસ્થિતિ આયુષ્ય તુલ્ય જાણવી, કારણકે દેવ મરણું પામી તુર્ત ફરીથી દેવપણે ઉપજતું નથી. (6) ચરિ–ઉત્પત્તિસ્થાન અસંખ્ય છે તે પણ સમવર્ણ, સમગંધ, સમરસ, સમસ્પર્શ અને સમસંસ્થાની અપેક્ષાએ ચાર લાખ છે, તે દરેક નિ” કહેવાય. તેવી એકેક પેનિમાં અસંખ્ય ઉત્પત્તિસ્થાને અન્તર્ગત થાય છે. એ પ્રમાણે ચાર લાખ નિ છે. વળી સચિત્તાદિ ત્રણ ભેદમાંથી કેવળ અચિત્ત એનિ છે, કારણકે દેવે કઈ સજીવ યા મિશ્ર કલેવરમાં ઉત્પન્ન થતા નથી પરંતુ પર્યક સરખા ખાડારૂપ ઉપપાત શાના દેવ ષ્ય વસ્ત્રથી ઢાકેલા આકાશમાં ઉત્પન્ન થાય છે. તેમજ સંવૃતાદિ ત્રણ ભેદોમાંથી દેવની સંવૃત નિ છે, કારણકે ઉપપાત શય્યારૂપ નિ દેવદૂષ્ય રેશમી વસવડે ઢંકાયેલી હોય છે. તથા શીતાદિ ત્રણ ભેદોમાંથી દેવેની શીતષ્ણ યોનિ છે, કારણકે એજ ચેનિ સુખકારી છે. તેમજ શંખાવર્તાદિ એક પણ એનિ નથી इतिश्री देवगतौ 36 द्वारप्राप्तिः समाप्ता, મનુષ્ય ગતિમાં. (2) અતિ ? (મનુષ્યગતિ), (ર) ક્રિય 9. (3) જા. (ત્રસકાય)-સુગમ છે. 1. દેવાંગનાઓને જે કે વંશપત્રા નિ છે, પરંતુ દેનું કાર્ય વંકિય વર્ગણાનું હોવાથી દેવે તે વંશપત્રાનિમાં ગર્ભદ્વારા ઉત્પન્ન થતા નથી, માટે તે નિ ઉત્પત્તિ સ્થાનરૂપ નિ તરીકે ગણી શકાય નહિ. 2 સમુહિમ મનુ અને યુગલિક મનુષ્ય સંબંધી 36 દ્વારા પાંચસો વેસઠ જીભેદમાં દ્વારપ્રાપ્તિ પ્રસંગે કહેવાશે. For Private And Personal Use Only