________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) મા લ- મૂળભાવ પ હેય. અને ઉત્તરભેદમાં ઉપક્ષમભાવે ઉપશમસમ્યક્ત્વ ક્ષાયિક ભાવે ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષપશમભાવે મન:પર્યવ દેશવિરતિ, અને સર્વવિરતિ વિના 15 ભાવ. દયિકભાવે ત્રણ વિરૂદ્ધગતિ, અને નપુંસક વિના શ્રેષ 17 ભાવ, અને ત્રણ પરિણામિકભાવ, એ પ્રમાણે કુલ 37 ઉત્તર ભાવ હાય. (ર) વાળru–-જન્મદેહની જઘન્ય અવગાહના એક હાથ પ્રમાણની અનુત્તર દેવ આશ્રયિ છે, અને ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથ ઝમણ તે ઈશાન કાસુધીના દેવાની છે. તથા ઉત્તરદેહની જઘન્ય અવગાહના અંગુલને સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના સંપૂર્ણ એક લાખ એજનની છે, તથા સમુહુઘાતકૃત તેજસ કાર્મણની અવગાહના લગભગ આઠ રાજુ પ્રમાણ છે, કારણકે સાયમ અથવા ઈશાન સ્વર્ગમાં દેવ અધેકને અને પૃથ્વી આદિ રૂપે ઉત્પન્ન થાય તે મરણ સમુદઘાત કરતી વખતે તે દેવને આત્મા ત્યાં સુધી લંબાય છે, અને ધર્મ તથા ઈશાન સ્વર્ગથી અધોલકાત્ત આઠ રજી. દૂર છે. જો કે ઈષત પ્રામ્ભારા નામની સિશિલામાં પણું ઉર્ધ્વ કે ઉત્પન્ન થાય છે, પરંતુ તે સિદ્ધશિલા સાધર્મ તથા ઈશાન સ્વર્ગથી સાત રજુ દૂર હોવાથી ત્યાંની ઉત્પત્તિ અંગીકાર ન કરાય અથવા અચુત સ્વર્ગને દેવ મિત્ર નારકને મળવા ચોથી નરકે જાય તે પણ આઠ રાજુ કિય સમુદઘાતકૃત અવગાહના હોય, જેથી નરકથી નીચે દેવનું ગમન હાય નહિ. એ પ્રમાણે દેવના મૂળકિય, ઉત્તરકિય, તેજસ અને કાર્પણ એ ચારે શરીરની અવગાહના કહી. 1. તેજસ કામણની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ છે. કારણકે દેવ મરણ પામીને પિતાના પહેરેલા આભૂષણમાં પૃથ્વીપણે ઉત્પન્ન થાય, અથવા મૂળદેહે આવેલો દેવ મનુષ્યલોકમાં પોતાની પૂર્વભવની સ્ત્રીપર મેહ પામી વિષય ક્રીડા કરતી વેળાએ આલિંગન પૂર્વક મરણ પામી તેજ સ્ત્રીના ઉદરમાં ઉત્પન્ન થાય તે જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની કહી છે. R . For Private And Personal Use Only