________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 119 (ર) તા ૮-ર૪૮–સુગમ છે. (27) શરીર રૂ–આહારક તથા દારિક શરીર સિવાય શેષ ત્રણ શરીર હોય. કારણકે આહારકશરીર ચોદપૂવી મુનિરાજને તથા દારિક શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. (28) ધંધનું ૪-ર–મૂળ બંધહેતુ ચારે છે, અને ઉત્તર બંધહેતુ નપુંસકવેદ, આહારકના બે પેગ, અને દારિકના બે વેગ એ પાંચ સિવાયના બાવન છે. (26) દયાજ ૮–ચાર આ. અને ચાર રે મળી આઠ ધ્યાન છે, શેષ ધર્મધ્યાન અને શુકલધ્યાન અપ્રમત્તાદિ મુનિને હાય માટે દેવને તે બે શુભ ધ્યાન ન હોય. પરંતુ શુભચિંતા અને શુભ ભાવના હોઈ શકે. (0) સંપાન –હાડને અભાવ હોવાથી સંઘાયણ નહેય. (3) સંથાલ --એક સમચતુરન્સ સંસ્થાન હોય. ઉત્તર વેકિય શરીર અનેક સંસ્થાનવાળું હોય, પરંતુ અહિં જન્મદેહના સંસ્થાનની વિવેક્ષા છે. એ પ્રમાણે આગળ સર્વત્ર જન્મદેહની અપેક્ષાએજ સંસ્થાન જાણુ. (૩ર) મુથાર –આહારક અને કેવલી સમુદદ્યાત વિના શેષ પાંચ સમુદઘાત હાય. 1. ગિલ, વ્યાધ્ર વિગેરે રૂપની વિકુણુ કરનાર દેવને ઔદારિક શરીર કેમ નહિ? ઉત્તર-સ્વાભાવિક સિહાદિકનાં શરીર ઔદારિક છે, પરંતુ મનુષ્ય વા દે નવીન બનાવેલ સિંહાદિકનાં રૂપ વૈદિય પરમાણુઓનાં બનેલાં હોવાથી દેખાવમાં ઔદારિક સરખાં લાગે પરનું વાસ્તવિક રીતે વૈક્રિય છે. 2. કેટલાએ, આચાર્યો શક્તિને સંઘવણરૂપ માનતા હોવાથી દેવીને વજીભનારા સંઘયણ કહે છે. પરંતુ બહુમતે દેવ સંઘયણ રહિત કહી શકાય. For Private And Personal Use Only