________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 158 એ પ્રમાણે દેવના આહારીપણાનું સ્વરૂપ કહ્યું, અને નિરાહારીપણું તે પૂર્વભવમાંથી વક્રગતિએ ઉત્પન્ન થતા દેવને માર્ગમાં એક જ સમયનું અનાહારીપણું છે, પરંતુ બે ત્રણ સમયનું અનાહારીપણું નથી. કારણકે ત્રસનાડીમાં ઉત્પન્ન થતે જીવ દ્વિવક્રગતિએ ઉપજે અને દ્વિવક્રગતિક જીવને એક જ સમયે અનાહારીપણું હેય, (દ્દ) ગુણગાન ક–પહેલાં ચાર ગુણસ્થાન હેય. (17) નીલમેર ર-૨૨૮–ચંદ ભેદમાંથી સંસિઅપર્યાપ્ત અને સંક્ષિપર્યાય એ બે ભેદ હોય, અને પાંચ ટેસઠમાંથી 198 ભેદ હોય તે પૂર્વે દ્વારવર્ણનપ્રસંગે દર્શાવ્યા છે. (28) જffસ દ. (22) કાન ૨૦–સુગમ છે. (ર૦) સં -ર–મૂળ ચારે સંજ્ઞા હોય, વળી હેતુપદેશિકીવિના દીર્ધકાલિકી તથા દ્રષ્ટિવાદિકી એ બે સંજ્ઞા છે. (22), ૩wથળ –ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ત્રણ દર્શન એ નવ ઉપગ છે. (રર) રૂ–ત્રણે દષ્ટિ હોય. (23) ચંખ ૮-૨૦–મૂળ કર્મ આઠેને બંધ હય, તેમજ ઉત્તર ભદમાં દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, વાયુ, નરકત્રિક, સુમત્રિક, અને વિકલત્રિક, એ સેળ પ્રકૃતિ વિના શેષ 104 પ્રકૃતિઓ બંધાય. (ર૪) ૩ય ૮-૮૪–મૂળકર્મ અને ઉદય હોય, અને ઉત્તર ભેદમાં નરકત્રિક, તિર્યંચત્રિક, મનુષ્યત્રિક, કુજાતિ 4, દારિકદ્વિક, આહારકશ્ચિક, સંઘયણ 6, કુસંસ્થાન 5, કુખગતિ, આતપ, જીન, સ્થાવરાદિ 4, દુઃસ્વર, નપુંસકવેદ, નીચગોત્ર, એ 38 પ્રકૃતિવિના શેષ 84 ને ઉદય હોય, તથા ત્યાનધિંત્રિકને ઉદય ત્યાગ કરતાં 81 ને ઉદય પણ ગણાય છે. અહિં કરેલુતરિ એ વચનને અનુસાર ઉદ્યોતને ઉદય ગણ્યો છે. (22) વીરા ૮-૮૪–ઉદયવતું. For Private And Personal Use Only