________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 157 (12) મધ્ય ૨—કેટલાએક દેવ ભવ્ય, તથા કેટલાએક અભવ્ય હોવાથી બન્ને ભેદ હાય. (23) હીરા –ચથાસંભવ સભ્યત્વના છએ ભેદ હેય છે. (2) કવિરા–સર્વે દે સંસી હોય છે. (2) માત્ર 2 - દિશિઆહારમાં છ દિશાને આહાર હોય છે, કારણકે દેવ બસનાડીમાં રહે છે, અને ત્રસનાડી લોકના મધ્યમાં હોવાથી છ દિશિને જ આહાર પ્રાપ્ત થાય છે. તથા એજ વિગેરે ત્રણ ભેમાંથી શરીરઅપર્યાપ્ત ને (મિશ્રણ પ્રવર્તે ત્યાં સુધી) એજ આહાર, અને શરીરપર્યાપ્ત થયા બાદ તેમઆહાર હેાય છે, દેમાં કવલઆહારને સંભવ નથી. વળી આભગ તથા અનાભેગ એ બે પ્રકારને આહાર હોય છે, તેમાં એજ આહાર અપર્યાપ્ત અવસ્થામાં હોવાથી મનના અભાવે અનાગિક (દરેક જીવને) હાય, અને લેમઆહાર આગિક તથા અનાગિક બન્ને પ્રકારને હેય. તેમાં મને ભક્ષીરુપ લેમઆહાર આગિક હેય. વળી સચિત્તાદિ ત્રણ ભેદમાંથી દેને કેવળ અચિત્ત આહાર પ્રાપ્ત થાય છે, કારણકે ખુલ્લા આકાશમાંથી વૈકિય વર્ગણાને લેમિહાર મળતા હોવાથી સજીવ અથવા મિશ્ર કલેવરોને આહાર નથી. 1. શાસ્ત્રમાં દર્શાવેલી કાળમર્યાદા મુજબ અમુક કાળને અન્તરે આહારની ઈચ્છાથી લેવાતે લેમ આહાર કે જે સવાગે શુભ પરિણામે તુષ્ટિપુષ્ટિરૂપે પરિણમે છે તે મારી માર કહેવાય. આ આહાર માત્ર દેવને હાય. 2. દેવને કવલઆહાર ન હોય તો તેના નિમિત્તે બલિબાકુળ કેમ કરાય છે? ઉત્તર–ઉત્તમ દેવ બલિબાકુળથી પિતાને સત્કાર થયેલો સમજી તુષ્ટ થાય છે. 3. જળમાં ઉભા રહેલા દેવના શરીરમાં સચિત્ત જળને સંચાર થવાથી દેવને સચિત્ત માહાર કેમ ન કહેવાય ? ઉત્તર-માત્ર પુદગલનું ગ્રહણ કરવું તે આહાર નથી પરંતુ પ્રહણ કરેલા પુદ્ગલે જે શરીરરૂપે પરિણમે તોજ આહાર કહી શકાય માટે. For Private And Personal Use Only