________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 150 અત્રત 12-1 સ્પર્શેન્દ્રિય અવત, 2 રસનેન્દ્રિયવ્રત, 3 ઘણેન્દ્રિયવ્રત, 4 ચક્ષુઈન્દ્રિય અગ્રત, 5 શ્રોત્રેન્દ્રિયવ્રત, 6 મન નેઈન્દ્રિયવ્રત, 7 પૃથ્વીકાયવધ, 8 અકાયવધ, 9 અગ્નિકાયવધ, 10 વાયુકાયવધ, 11 વનસ્પતિકાયવધ અને 12 ત્રણકાયવધ. એ પ્રમાણે છે ઈન્દ્રિયે 1 મન અને 6 કાયવધ સંબંધિ અવ્રતના 12 ભેદ છે. કષાય ૨૫–કષાયદ્વારમાં કહ્યા છે તે પ્રમાણે. ગ 15- ગદ્વારમાં કહ્યા છે તે પ્રમાણે. એ રીતે 5 મિથ્યાત્વ, 12 અત્રત, રપ કષાય અને 15 ગ, એ સર્વ મળી કર્મબંધના પ૭ હેતુ છે. (ર૯) ધ્યાન 4 તથા 16. 1 આર્તધ્યાન, 2 રદ્રધ્યાન, 3 ધર્મધ્યાન અને 4 શુકલધ્યાન એ મૂળ ધ્યાન છે, અને તેના 16 ભેદ નીચે પ્રમાણે– આર્તધ્યાન 4-1 ઈષ્ટવિયેગ, 2 અનિષ્ટસંગ. 3 રોગ ચિકિત્સા અને 4 અગ્રશાચ આર્તધ્યાન. દ્રધ્યાન 4-1 હિંસાનુબંધિ, 2 મૃષાનુબંધિ, 3 તેયાનુબંધિ અને 4 પરિગ્રહરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન, ધર્મધ્યાન 4-1 આજ્ઞાવિચય, 2 અપાયરિચય, 3 વિપાકવિચય અને 4 સંસ્થાનવિય ધર્મધ્યાન શુક્લધ્યાન 4-1 પૃથત્વવિતર્કસવિચાર, 2 એકત્વ વિતર્કઅવિચાર, 3 સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ, અને 4 સમુચ્છિન્ન કિયા અપ્રતિપાતિ શુક્લધ્યાન. (30) સંઘયણ 6. - 1 વર્ષભનારા સંઘયણ, 2 ઝાષભનારાચ સંઘયણ, 3 નારાચ સંઘયણ, 4 અર્ધનારા સંઘયણ, પ કિલિકા સંઘયણ અને 6 સેવા (છેદપૃષ્ટ) સંઘથયું. For Private And Personal Use Only