________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર (31) સંસ્થાન 6. 1 સમચતુરન્સ સંસ્થાન, 2 ન્યોધપરિમંડલ સંસ્થાન, 3 સાદિ (સાચી) સંસ્થાન, 4 વામન સંસ્થાન, 5 કુબજ સંસ્થાન અને 6 ફંડક સંસ્થાન. (૩ર) સદવાત 7. 1 વેદના સમુદઘાત, 2 કષાય સમુદ્દઘાત, 3 મરણ સમુઘાત, જ વૈકિય સમુહુઘાત, 5 તેજસ સમુદઘાત, 6 આહારક સમુદઘાત, અને 7 કેવલી સમુહૂઘાત. (33) ભાવ 5 તથા પ. 1 ઉપશમ ભાવ, 2 ક્ષાયિક ભાવ, 3 પશમ ભાવ, જ દયિક ભાવ અને 5 પારિણામિક ભાવ એ પ મૂળ ભાવ. ઉત્તર ભાવ પરૂ નીચે પ્રમાણે— ઉપશમ ભાવ ૨–ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર. ક્ષાયિક ભાવ 9-1 ક્ષાયિક સમ્યકત્વ, 2 ક્ષાયિક ચારિત્ર, ઉં ક્ષાયિક દાન, 4 લાભ, 5 ભોગ, 6 ઉપગ અને 7 વીર્ય એ પ લબ્ધિ તથા કેવળજ્ઞાન અને કેવળ દર્શન એમ 9 પશમભાવ 18-1 પશમ સમ્યકત્વ. 2 મતિજ્ઞાન, 3 શ્રુતજ્ઞાન, 4 અવધિજ્ઞાન, 5 મનઃ પર્યવજ્ઞાન, 6 મતિઅજ્ઞાન, 7 શ્રુતજ્ઞાન, 8 વિગજ્ઞાન, 9 ચક્ષુદર્શન, 10 અચક્ષુદર્શન, 11 અવધિદર્શન, 12 પશમ દાન, 13 લાભ, 14 ભોગ. 15 ઉપભોગ, 16 વર્ચ, 17 સર્વ વિરતિ અને દેશવિરતિ. એ પ્રમાણે 1 સમ્યકત્વ, 4 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, પ લબ્ધિ, અને 2 ચારિત્ર મળી 18 ભેદ થાય, - ઓયિક ભાવ 21-1 અજ્ઞાન, 2 અસિદ્ધત્વ, 3 અસંયમ, 4 મિથ્યાત્વ, એ ચાર તથા 4 ગતિ, 4 કષાય, 6 લેશ્યા અને 3 વેદ, એ ર૧ દયિક ભાવ છે. પરિણામિક ભાવ 3-1 ભવ્યત્વ, 2 અભવ્યત્વ અને ૩જીવત્વ. For Private And Personal Use Only