________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 149, (ર૩) બંધ 8 તથા 120. 1 જ્ઞાનવારણકર્મ, 2 દર્શનાવરણકર્મ, 3 વેદનીયકર્મ, 4 મિહનીયકર્મ, 5 આયુષકર્મ, 6 નામકર્મ, 7 ત્રિકમ અને 8 અન્તરાયકર્મ. એ ૮મૂળકર્મને બંધ. 5 જ્ઞાનાવરણ, 9 દર્શનાવરણ, 2 વેદનીય, ર૬ મેહનીય, ( મિશ્ર અને સભ્યત્વ વિના), 4 આયુષ્ય, 67 નામકર્મ, 2 શેત્ર. અને 5 અન્તરાય એ 120 ઉત્તરકર્મ બંધ. એ 120 ઉત્તર ભેદનાં નામ દ્વારા વર્ણનમાં લખાઈ ગયાં છે ત્યાંથી જાણવાં, (24) ઉદય 8 તથા ૧રર. બંધભેદવર્તુ–પરન્તુ મિશ્ર અને સભ્યત્વ એ બે દર્શન મોહનીય કર્મને ઉદય અધિક ગણવે. (25) ઉદીરણા 8 તથા ૧રર. ઉદયભેદવત્, (ર૬) સત્તા 8 તથા 148. સત્તાના આઠ મૂળ કર્મઆશ્રયિ, 8 મૂળભેદ જાણવા. અને ઉત્તર ભેદમાં બંધ પ્રસંગે નામકર્મના 67 ભેદ ગણ્યા છે તેને બદલે લ્ટ ભેદ ગણવા અને મેહનયના 26 ને બદલે 28 ભેદ ઉદયવત્ ગણવા. (ર૭) શરીર 5. 1 દારિકશરીર, 2 કિધશરીર, 3 આહારકશરીર, 4 તેજસશરીર અને પ કામણુશરીર. (28) બંધ હેતુ 4 તથા પ. 1 મિથ્યાત્વ, 2 અવત, 3 કષાય અને 4 વેગ એ 4 મૂળ હેતુ છે અને ઉત્તર હેતુ નીચે પ્રમાણે મિથ્યાત્વ 5-1 આભિગ્રહિક મિથ્યાત્વ, 2 અનભિગ્રહિક મિથ્યાત્વ, 3 અભિનિવેષિક મિથ્યાત્વ, 4 શશયિક મિથ્યાત્વ અને 5 અનાગિક (અવ્યક્ત) મિથ્યાત્વ. For Private And Personal Use Only