________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 148 એ 14 ભેદ કહ્યા અને પ૬૩ ભેદ આ દ્વારના વર્ણન પ્રસંગે પ્રથમ દર્શાવ્યા છે ત્યાંથી જવા. (18) પ્રતિ 6. 1 આહારપર્યાસ, 2 શરીરપર્યાતિ, 3 ઈન્દ્રિયપર્યારિ, 4 ધામેચ્છવાસપતિ, 5 ભાષાપર્યાપ્તિ અને 6 મન:પર્યાપ્તિ. (19) પ્રાણ 10. 1 સ્પર્શેન્દ્રિયપ્રાણ, 2 રસનેન્દ્રિયપ્રાણ, 3 ધ્રાણેન્દ્રિયપ્રાણ, 4 ચક્ષઈન્દ્રિયપ્રાણ, 5 શ્રોત્રેન્દ્રિયપ્રાણ, ઇદ મનેયોગપ્રાણ, છ વચનયોગપ્રાણ, 8 કાયયોગપ્રાણ, 9 શ્વાસેવાસપ્રાણ અને 10 આયુષપ્રાણ. (20) સંજ્ઞા 4, 10, 16 અને 3. 1 આહાર, 2 ભય, 3 મૈથુન, 4 પરિગ્રહ, 5 ક્રોધ. 6 માન, છ માયા, 8 લોભ, 9 એઘસંસા, 10 લોકસંજ્ઞા, 11 ધર્મ સંજ્ઞા, 12 સુખસંજ્ઞા, 13 દુઃખસંજ્ઞા, 14 મેહસંસા, 15 જુગુપ્સાસંજ્ઞા અને 16 શેકસંજ્ઞા. એ 16 માંથી પ્રથમને 4-10 અથવા 16 અનુક્રમે ગ્રહણ કરવી. તેમજ 1 હેતુવાદોપદેશિકી, 2 દીર્ઘકાલિકી અને 3 દ્રષ્ટિવાદે પદેશિકી. (21) ઉપગ 12. 1 મતિજ્ઞાન, 2 શ્રુતજ્ઞાન, 3 અવધિજ્ઞાન, 4 મન:પર્યવજ્ઞાન, 5 કેવળજ્ઞાન, 6 મતિજ્ઞાન. શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન 9 ચક્ષુદર્શન, 10 અશુદર્શન, 11 અવધિદર્શન અને 12 કેવળદર્શન. એ પ્રમાણે 5 જ્ઞાન, કે અજ્ઞાન અને 4 દર્શન મળી 12 ઉપગ ગણાય છે. (રર) ક i3. 1 મિથ્યાદ્રષ્ટિ, 2 સમ્યગદ્રષ્ટિ અને 3 મિશ્રદ્રષ્ટિ, For Private And Personal Use Only