________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
જેટલું પ્રમાણુ હાવુ જોઇએ તેટલું પ્રમાણુ હાય પરંતુ ન્યૂનાધિક ન હેાય તે શુભસંસ્થાન અને હીનાધિક પ્રમાણવાળા શરીરના આકારને અશુભસંસ્થાન કહે છે, તે સમચતુરસ્ર વિગેરે છ પ્રકારનાં કહ્યાં છે, તેમાં પ્રથમ સસ્થાન શુભ છે અનેખાકીનાં અશુભ છે, તે નીચે પ્રમાણે—
? સમચતુન્નસંસ્થાન—પતુસ્ર એટલે એ ઢીંચણના ખૂણા અને બે ખભાના ખૂણા મળી ચાર ખૂણા સમ એટલે માપમાં સરખા હાય તેવા શરીરના આકારને સમચતુશ્ત્ર સંસ્થાન કહે છે. અર્થાત્ આ સંસ્થાનવાળા પુરૂષ પર્વકાસને બેઠેલા હાય ત્યારે તેના ડાબા ઢીંચણથી જમણા ખભા સુધી, જમણા ઢીંચણથી ડાબા ખભા સુધી, પલાંઠીના મધ્ય ભાગથી નાસિકાગ્ર સુધી, ડાખા ખભાથી જમણા ખભા સુધી અને ડાખા ઢીંચણુથી જમણા ઢીંચણુ સુધી એ પ્રમાણે પાંચ રીતે માપ લેતાં પાંચેનુ સરખું માપ ઉતરે તે પૂર્વોક્ત ચાર ખૂણા સરખા થયા કહેવાય તેથી આનું નામ સમચતુરસ્ર સંસ્થાન છે. અથવા તેા જેના સર્વ અવયવ પ્રમાણસર હાય તે સમચતુર” સંસ્થાન.
૨ ચપ્રોષપત્તિમ૩૬ સંસ્થાન—ન્યગ્રોધ એટલે વડનું ઝાડ તેના પરમંડલ એટલે ગેળાકાર સરખું સંસ્થાન, અર્થાત્ વડવૃક્ષ જેમ ઉપરના ભાગમાં સુલક્ષણ દેખાય છે અને નીચેના ભાગમાં વિલક્ષણ દેખાય છે, તેમજ જે શરીરના નાભીથી ઉપરના અવયવા અંગશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રમાણુસર હાય અને નાભીથી નીચેના સાથળ વગેરે અવયવા હીનાધિક પ્રમાણવાળા હાય તેનુ નામ ન્યુગ્રોધપરિમ ડલસ સ્થાન.
રૂ સાÉિસ્થાન—યગ્રોધપરિમંડલથી વિપરિત હૈાય એટલે નાભીથી નીચેના અવયવા સુલક્ષણ હોય અને નાભિથી ઉપરના અવયવો વિલક્ષણ હાય તે સાદિસંસ્થાન.
'
૧. શ્રી પંચસંગ્રહની વૃત્તિમાં કેટલાક આચાયૅના મતે આ સંસ્થાનનું નામ સાથી એટલે શામલી વૃક્ષ સરખું કહ્યું છે.
For Private And Personal Use Only