________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
કે વામન સંથાન–મસ્તક, ગ્રીવા, હસ્ત અને પગ એ ચાર અંગ સુલક્ષણ હોય અને શેષ અવયવે વિલક્ષણ હોય તે વામનસંસ્થાન.
કા--મસ્તક, ગ્રીવા, હસ્ત અને પગ એ ચાર અવય વિલક્ષણ હોય, અને શેષ અવયવ લક્ષણયુક્ત હોય તે કુન્જ.
દસુંદર સંથા–સર્વ અવય લક્ષણરહિત હોય તે હુંડક.
(૩) સમુદ્યાત ૭– એટલે એકીભાવથી, ન એટલે પ્રબળપણાથી, ઘાત એટલે કર્મ પરમાણુઓનો વિનાશ. તે સમુદ્રાતિ કહેવાય, કારણકે સમુદઘાતને પ્રાપ્ત થયેલે જીવ દીર્ધકાળ ભોગવવાયેગ્ય કર્મપરમાણુઓને ઉદીરણકરણવડે ઉદયાવલિકામાં નાખી નાખીને શીધ્ર ભેગવી નિજરે છે. તે સમુદ્રઘાત સાત પ્રકારને નીચે પ્રમાણે જાણો–
વીસમુથાત–અત્યન્ત વેદનાવડે વ્યાકુળ થયેલ આત્મા પિતાના આત્મપ્રદેશોને શરીર બહાર ફેંકી બહારથી ખભા તથા મુખ વગેરેનાં અન્તર પૂરી, અંદરથી શરીરના પિલાણ ભાગો પૂરી, દેહપ્રમાણુ ઉર્યો અને જોડે દંડ કરી અન્તર્મુહૂર્ત સુધી એ સ્થિતિએ રહી અશાતવેદનીય કર્મના ઘણા પુદ્ગલેની ઉદીરણા કરી ઉદયમાં લાવી નિજેરે તે વેદનીય સમુઘાત. - ૨ કપાયરમુથાત–અત્યન્ત કષાયવડે વ્યાકુળ થયેલ આત્મા પિતાના આત્મપ્રદેશને શરીર બહાર ફેંકી બહારથી ખભા તથા મુખ વિગેરેના આંતરા પૂરી અંદરના ભાગથી શરીરના પિલાણ ભાગે પૂરી દેહપ્રમાણ ઉંચે અને જડે દંડ રચી. અસ્તમુહૂર્ત સુધી એ સ્થિતિએ રહી ઘણા કષાયના પેદની ઉદીરણ કરી ઉદયમાં લાવી નિર્જરે તે કષાયસમુઘાત. આ સમુઘાત કોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારનો છે.
૧ કવાય સમુદ્દઘાત શ્રી આચારાંગત્તિમાં માત્ર અનંતાનુબંધિના ઉદયથી કહે છે, તે પણ ઉંપલેક્ષણથી અપ્રત્યાખ્યાનાદિના ઉદયથી ગણતાં ૧૬ અક્ષરનો પણ કહેવાય.
For Private And Personal Use Only