________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧કર
સંબંધથી વળગેલ હોય અને બીજે છેડો રસ હોય તેમજ હાડબીલી પણ બન્ને હાડને વીધી નીચે ઉતરી હોય તે અર્ધનારાચ.
લિસ્ટિ–હાડના બે છેડાએ એકબીજા ઉપર મટબંધના સંબંધ વિના સાદી રીતે ચઢેલા હોય અને તે બન્ને હાડને વીંધીને ઉપરથી હાડખીલી ઉતરી હોય એવા હાડસંબંધનું નામ કિલિકા સંઘયણ.
વાદ–અત્યંગ મર્દન વિગેરે જેવા વડે શ્વત એટલે વ્યાસ તે સેવાસંઘયણ, એટલે હાડની સંધીઓ તેલાદિકનું વારંવાર મર્દન કરવાથી વિશેષ દ્રઢ રહે છે, તેથી તેને સેવાર્ત સંઘયણ કહે છે. આ સંઘયણમાં હાડના બે છેડામાં એક છેડા
ભણ–ખાડાવાળા હોય છે અને બીજો છેડો ખાડા વિનાને હોય છે, તે બાભણ વિનાને છેડે બાભણવાળા છેડાની ખોભણમાં ખંડણયામાં રાખેલા સાંબેલાની પેઠે માત્ર અડકીને જ રહ્યો હોય છે, જેથી કેઈપણ એક છેડે જોરથી ખેંચવામાં આવે તે તે
ભણુમાં બેઠેલો છેડે બહાર નિકળી જાય છે ત્યારે લોકમાં કહેવાય છે કે હાડકું ઉતરી ગયું, અને કઈ વખતે બને છેડાને ધકો વાગતાં છેડે એક બીજાપર ચઢી જાય છે ત્યારે લેકમાં કહેવાય છે કે હાકું ચઢી ગયું. અને હાલમાં વિશેષ કરીને સેવાર્ત સંઘયણ છે. વળી છે એટલે હાડકાંના બે ખંડ પરસ્પર દgs, એટલે સ્પર્શેલા હોવાથી આ સંઘયણનું બીજું નામ છેyદ પણ છે.
એ છ સંઘયણમાં સર્વથી વધુ મજબૂત પ્રથમ સંઘયણ છે અને ત્યાર બાદનાં અનુક્રમે કમી કમી દ્રઢતાવાળાં છે, એ પ્રમાણે છ સંઘયણનું સ્વરૂપ કહ્યું.
(૩૧) સંસ્થાન ૬-શુભાશુભ લક્ષણવાળે શરીરને આકાર તે સંસ્થાના કહેવાય, અર્થાત્ સામુદ્રિક શાસ્ત્રના નિયમ પ્રમાણે મુખ, હસ્ત, નાસિકા, ઉદર અને પગ વિગેરે અવયવોનું
૧. લક્ષણ શબ્દથી અવયવનું પ્રમાણ અને વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શની શુભાશુભતા પણ ગ્રહણ કરવી, મિત્ર પ્રમાણ જ નહિ.
For Private And Personal Use Only