________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
વળગી રહ્યા હોય તે સંબંધને સંઘયણ કહેવાય, તે સંબંધના છ પ્રકાર નીચે પ્રમાણે છે—
વક્રમનાર સંઘવી એટલે ખીલી, નારાચ એટલે મર્કટબંધ, જેમ વાંદરીનું બચ્ચું વાંદરીને પોતાના હાથ પગને વીંટે દઈ સજજડ વળગી રહે છે તેમ હાડકાંના બને છેડા એક બીજાને વીંટે દઈ વળગી રહે તે નારાશ અથવા મર્કટબંધ કહેવાય. વળી રૂષભ એટલે હાડકાને માટે કહેવાય. હવે આ પ્રથમ સંઘયણુવાળા જીવના શરીરમાં હાડકાંના જે જે સ્થાને સાંધા આવે છે તે તે સ્થાને પ્રથમ તે હાડકાંના બને છેડા સામાસામી એક બીજાપર ચઢીને વીંટે દઈ વળગેલ હોય છે, તેના ઉપર તથા નીચે એકેક હાડપાટે વીંટાયેલા હોય છે, અને તેના ઉપરથી તે ઠેઠ નીચે સુધી ચાર વેધ પાડીને એક ખીલી ઉતરેલી હોય છે, તેમાં ઉપરના હાડપાટાને પ્રથમ વેધ, બીજે વેધ ઉપરના મર્કટબંધી હાડને, ત્રીજો વેધ નીચેના મર્કટબંધી હાડને અને ચેાથે વેધ નીચેના હાડપટ્ટાને એ પ્રમાણે હાડખીલી ચાર સ્થાનેમાં વેધ પાડીને ઉતરેલી હોય છે, આવા પ્રકારના હાડબંધારણનું નામ વજીભનારાચસંઘયણ છે.
#મનસિંઘ –ઉપર કહ્યા પ્રમાણે સર્વ હોય પણ ખીલી માત્ર ન હોય, અને બીલી નહિ હોવાથી હાડ પણ વેધવાળાં ન હોય, એવી રીતે જેમ એટલે હાડપા અને નર એટલે મર્કટબંધ એ બેજ હાય માટે આનું નામ રૂષભનારા છે.
નાવસિંઘ –ઉપર કહ્યા પ્રમાણે બે હાડના છેડાએ પરસ્પર મટબંધ સંબંધથી વળગેલા હોય પણ તેના ઉપર પાટે તથા ખીલી બને નહાય માટે એનું નામ નારાચસંઘયણ છે.
સર્ષના—હાડકાંના બે છેડામાંથી એક છેડે મર્કટબંધના
૧. આ અવભનારાને બદલે કેટલાક આચાર્યો ગગન નામનું રાંધણ માને છે, અને તે વજનારાચ સંધયણ તે ઉપરોક્ત રીતે વજ બનારાચ સરખું હેય પણ માત્ર હાડને પદો ધ ટાયેલ ન હોય.
For Private And Personal Use Only