________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
૧
શુમત્વ ભાવના, અને નહિ નિગ્રહુ કરેલા ક્રોધાદિ કષાયા પુનÉવનાં મૂળને સિંચન કરે છે, વિગેરે કષાય, આશ્રવ આદિના અપાય એટલે કષ્ટનું વિચારવુ તે અપાય ભાવના છે. સ્વામિ—શુક્લધ્યાનના પ્રથમભેદ ગાણપણે અપ્રમત્ત મુનિને અને મુખ્યવૃત્તિએ આઠમા ગુણુસ્થાનથી દશમા સુધી ક્ષપકને, તથા આઠમાથી અગીયારમા સુધી ઉપશમકને હાય છે, અને શુક્લધ્યાનના બીજો ભેદ બારમા ક્ષીણુમેહ ગુણસ્થાને હાય છે, તથા ત્રીજે ભેદ ચાગનિરાધઅવસરે ( મનયેાગ અને વચનયોગ રોકાઇ ગયા બાદ કાયાનેા આદરયાગ રાકે ત્યારબાદ સુક્ષ્મકાયયેાગ તાં) કેવલી ભગવાનને હાય છે, અને ચાથા ભેદ સર્વ ગ રૂંધાઈ રહ્યા બાદ અયાગીપણામાં હોય છે. કહ્યું છે કે—
एकं त्रियोगभाजा-माद्यंस्यादपरमेक योगवताम् तनुयोगिनां तृतीयं, नियेोगानां चतुर्थे तु ॥ १ ॥ અ:—ત્રણે ચેાગમાં વર્તતા જીવને પ્રથમને એક ભેદ હાય, અને બીજો ભેદ કેઈપણ એક ચેગમાં વર્તતાને હાય, ત્રીજે ભેદ કાયયેાગીને ( સૂક્ષ્મ કાયયાગીને ), અને ચાથેા ભેદ અયાગીને હાય.
(૩૦) સંઘયણ ?—હાડકાંના સમૂહની સધિનું બંધારણ તે સંચળ કહેવાય. અર્થાત્ હાડકાંના બે છેડા જ્યાં પરસ્પર સામાસામી મળે છે તે સ્થાને તે બે છેડા જેવા સંબંધથી પરસ્પર
૧-૨. શ્રી આવશ્યક સૂત્રમાં ધ્યાનશતકની વ્રુત્તિમાં શુકલધ્યાનના ડેલા એ ભેદ જે ધર્મધ્યાનના સ્વામિ છે તેનેજ ગણ્યા છે, અને ત્યાં ધર્મધ્યાનના સ્વામિ ઉપશાન્તમાહી અને ક્ષીણુમાહી અપ્રમત્ત મુનિ કહ્યા છે. તેના ખુલાસામાં શ્રીમદ્ દેવચંદ્રજીએ કહ્યું છે કે “ ઉપશાન્તમાહી અને અને શ્રીમહી શબ્દથી અગીયારમા અને ખારમાં ગુરુસ્થાનવાળા નહિ પણ ઉપશમશ્રેણિ અને ક્ષેપકશ્રેણિના પ્રારંભક જાણવા. એ અભિપ્રાયમાં પણ આમે ગુણસ્થાને શુકલધ્યાનને બીજો ભેદ પ્રાપ્ત થાય છે, અને બીજો ભેદ તો બારમેજ કહ્યો છે માટે વિચારણીય છે,
For Private And Personal Use Only