________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સુજાનનાં ૨ રુક્ષળદેવાર્દિકના કરેલા ઉપસર્ગથી જે ભય પામવા તે વ્યથા કહેવાય, આ ધ્યાનવાળા મુનિને તેવા ઉપસર્ગથી લેશમાત્ર પણ ભય ઉપજતા નથી પણ ભાવનામાં વિશેષ દ્રઢતા આવતી જાય છે માટે શુકલધ્યાનનું પ્રથમ લક્ષણુ અન્યથા, દેવાર્દિકે કપટથી રચેલ માયાજાળમાં મેહ ન પામવા, અને સૂક્ષ્મ અર્થ બુદ્ધિગમ્ય ન થાય તેપણુ મેહુ ન પામવા એટલે મુંઝાવુ નહિ તે 'સમોદ નામે બીજું લક્ષણુ, આ ખાદ્ય વસ્તુ ત્યાજ્ય છે, આ જીવ વસ્તુ આદરવા ચેાગ્ય છે અથવા દેહુથી અને સર્વ સ ચેાગેાથી આ જીવ ભિન્ન પદાર્થ છે વિગેરે સદસત્ ભાવની વ્હેંચણુ કરવા?પ વિંગ એ ત્રીજું લક્ષ્ણ છે, અને એ પ્રમાણે વિવેક પ્રાપ્ત થતાં શરીરના અને ઉપાધિના જે ત્યાગ કરવા તે બ્યુલ્સ” નામે ચેાથું લક્ષણ છે.
જસ્થાનનાં : ગાર્જીવન-ક્ષમા, નિરભિમાનતા, ઋજીતા અને નિલેભતા એટલે અમમત્વ એ શુક્લધ્યાનનાં ચાર આ લખન છે.
વધ્વાનનો ? અનુપ્રેક્ષા...આ દુસ્તર અને અનાદિ અનન્ત એવા ભવસમુદ્રમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના અનંત ભવાને વિષે આ જીવ પરિભ્રમણ કરે છે, એ અનંતત્યિ ભાવના. પદાર્થોના વિવિધ પ્રકારના પરિણામ એટલે સ્વભાવા તે વિપરિણામ એટલે તેના સ્વભાવા વિચારવા તે વિાિમ ભાવના, જેમ આ લેાકમાં અને દેવલેાકમાં સર્વે સ્થાના, સ ઋદ્ધિએ અને સર્વ સુખા અશાશ્વત્ એટલે ક્ષણભંગુર-વિનશ્વર છે એમ વિચાર કરવા તે વિપરિણામ ભાવના, તેમજ ધિક્કાર છે આ સંસારને કે જે સસારમાં ઉત્કૃષ્ટરૂપવડે ગર્વિષ્ટ બનેલ જીવ તેજ કલેવરમાં કીડાપણે ઉત્પન્ન થાય છે, વિગેરે ચિતવવું તે
ઞાનના આંતામાં) વર્તાતાને કેવળજ્ઞાન પ્રગટ થાય. તે જ્યાં સુધી યાગનિરોધ ન પ્રારબે ત્યાં સુધી કેવલી ધ્યાન રહિતજ હાય (શ્રી આવશ્યકસૂત્રધ્યાનશતક ગાથા ૬૪ મીનીટીકામાં ).
For Private And Personal Use Only