________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
આ ધ્યાન તેરમે ગુણસ્થાને સોગિકેવલી રેગનિરોધ કરતી વખતે મનગ અને વચનગને નિરોધ કર્યા બાદ કાયેગના નિરોધનો કેટલેક ભાગ વ્યતીત થઈ જાય ત્યારબાદ પ્રારંભાય છે, અને જ્યાં સુધી સૂફમકાયોગને સદ્ભાવ હોય છે ત્યાં સુધી જ આ ધ્યાન પરમ શુક્લલેશ્યાએ હોય છે, અને સૂક્ષ્મ કાગ રેકાઈ ગયા બાદ કેવલી ભગવાન અગી થાય છે, અને તુર્તજ ચોથું શુકલધ્યાન પ્રવર્તે છે.
છે સમુછિન્નરિયાપ્રતિપતિ–જે ધ્યાનમાં મન વચન કાયાના ગરૂપ ક્રિયાને સર્વથા વિચછેદ થયે છે એટલે સૂક્ષ્મક્રિયા પણ જ્યાં નથી અને ફરીથી એ કિયા વિઠને પ્રતિપાત પણ નથી એટલે પુન: ક્રિયાને પ્રાદુર્ભાવ પણ નથી એવા પ્રકારનું જે સ્થિર ધ્યાન તે સમુછિન્નક્રિયા અપ્રતિપાતિધ્યાન કહેવાય. આ ધ્યાન કેવલી ભગવાનને ચંદમે ગુણસ્થાને હોય છે. આ પરમ શુક્લધ્યાન લેશ્યા રહિત હોય છે.
પ્રશ્ન –કેવળજ્ઞાન પામ્યા બાદ કેવલીને દેશના પૂર્વ કેડિ વર્ષ સુધીમાં કઈપણ ધ્યાન કહેવાય કે નહિ?
ઉત્તર – નિહાં લિખri સુ-શ્રી સર્વસને યોગનિષેધ હોતે છતે ધ્યાન હોય છે. એમ કહેલું હોવાથી શેષ કાળમાં ધ્યાન નથી.
૧. શ્રી વિચારસાર ગ્રંથના કર્તા શ્રીમદ્દ દેવચંદ્રજીએ આ ધ્યાનને ચિદમાં ગુણસ્થાનમાં ગયું છે, અને ચંદમે ગુણસ્થાને સૂક્ષ્મ કાયયોગ ગણ્યો છે. શ્રી આવશ્યકત્તિમાં ધ્યાનશતકમાં સ્પષ્ટ રીતે ઉપર લખેલેજ ભાવાર્થ કહ્યો છે. અને ગુણસ્થાનક્રમાનુરોહની વૃત્તિમાં સૂક્ષ્મ કાયયોગ ૬ અમી અવસ્થામાં ) ગણ્યો છે, પરંતુ અયોગી ગુણસ્થાને ધ્યાન તો
થુંજ ગયું છે, તો શ્રીમદ્દ દેવચંદ્રજીએ ત્રીજું સ્થાન કેવી રીતે ગણ્ય છે તે વિચારણીય છે.
૨. ક્ષયાનના પ્રથમના બે ભેદથી નિવૃત્ત થયેલા અને ત્રીજે મંદ નહિ પામેલાને એ પ્રમાણે ધ્યાના રિકામાં ( બીજા અને ત્રીજા
For Private And Personal Use Only