________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૭
૨ અક્ષયતિવિવાર–આ ધ્યાનમાં વર્તતા મુનિ દ્રવ્ય, ગુણ કે પયય એ ત્રણમાંના કેઈપણ એકના ચિંતવનમાં જ સ્થિર રહે છે, પણ પહેલા ભેદની માફક દ્રવ્યથી ગુણપર કે ગુણથી પર્યાયપર જાય નહિ માટે ઘણાવ, અને આ જ્ઞાન પણ પ્રાયઃ શ્રુતજ્ઞાનને અનુસારે પૂર્વધરને હોય છે માટે જિત, અને આ ધ્યાનમાં પહેલા ભેદની માફક શબ્દાન્તર, અર્થાન્તર કે ગાન્તરરૂપ સંક્રાન્તિ હોતી નથી, પણ જે શબ્દ કે અર્થના ચિંતવનમાં વર્તતા હોય તેજ શબ્દ કે અર્થ પર સ્થિર રહે છે, અને આ ધ્યાનના પ્રથમ સમયે ત્રણ બેગમાંથી જે વેગ વર્તતે હેય તેજ (પ્રાયઃ મન ) એગ ઉપર સ્થિર રહે છે માટે વિવાર, એ પ્રમાણે આ ધ્યાનનું યથાર્થનામ પવિતરિવાર છે. આ સ્થાનને અને ચાર ઘનઘાતિકર્મને નાશ થતાં આત્મા કેવળજ્ઞાન પામે છે, માટે પહેલા અને આ બીજો ભેદ શ્રેણિગત છદ્મસ્થને હેય.
રૂ સુવિચનિવૃત્તિ – શુક્લધ્યાનમાં સૂક્ષ્મ કાગ (સૂમ શ્વાચ્છવાસ વિગેરરૂપ કાગ)ની અનિવૃત્તિ એટલે પ્રવૃત્તિને અભાવ કરવાનું સામર્થ્ય છે તે સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ કહેવાય, અથવા પ્રવર્ધમાન પરિણામથી જે નિવૃત્તિ (પાછું વળવું) નહેાય એવી પરિણામવૃદ્ધિની પરંપરાવાળું અને સૂક્ષ્મકાયેગવાળું જે ધ્યાન તે સૂફમક્રિયાઅનિવૃત્તિધ્યાન એ પણ અર્થ થાય છે. ભાવકૃતના આલંબનથી જે અર્થનિરૂપ વિતક (વિચાર) થાય તે વિતર્ક સહિત કહેવાય. તથા–
भुतचिंता वितर्कःस्यात्, विचारःसंक्रमो मतः। पृथक्त्वं स्यादनेकत्वं, भवत्येतत् प्रयात्मकम् ॥ ३ ॥ અર્થ –વિ એટલે શ્રુતાનુસારી ચિંતા, અને વિવાદ એટલે અર્થાદિકનું સંક્રમણ કહેલું છે, તથા પૃથ" એટલે અનેકપણું, એ ત્રણેના સંયોગે આ પહેલું શુકલધ્યાન છે.-ઇતિ ગુણસ્થા કમા૦.
વળી દ્રવ્યથી ગુણ ઉપર, અને ગુણથી પર્યાય ઉપર જવું તે પણ પૃથફત્વપણું કહેવાય–શ્રી વિચારસાર.
For Private And Personal Use Only