________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
છે, જેની ઉત્પત્તિ તેનો વિનાશ છે, સર્વ પદાર્થો ક્ષણભંગુર છે વિગેરે ચિંતવવું તે નિત્ય કક્ષા, સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ધર્મ સિવાય કોઈ શરણ નથી વિગેરે વિચારવું તે રાજત્વ અનુક્ષા, અને સંસારના દુઃખનું સ્વરૂપ વિચારવું તે હંસાર નવેક્ષા. એ ચારે ભાવના ધર્મધ્યાન રૂપ છે.
વળી ધર્મધ્યાનની મૈત્રી, ઘર, જા અને મારા એ ચાર ભાવનાઓ છે. તેમાં સર્વ જી મારે મિત્ર સમાન છે, મારું કઈ વૈરી નથી અને હું પણ કોઈને વૈરી નથી, એ પ્રમાણે સર્વ જીવોની સાથે મિત્રભાવ વિચારે તે રમાવના. આ ભાવનામાં સર્વ જીવનું હિત વિચારવાનું હોય છે, કારણકે હિત વિચારવું એજ મિત્રતાનું લક્ષણ છે. તેમજ ગુણસ્થાનના ગુણોને દેખી હર્ષ કરે તે પ્રમોદમાવના, સર્વ દુઃખી જીવન દુઃખ કઈ રીતે ટળે! એમ ચિંતવવું તે સામાવા, “સર્વ જીવ કરૂં શાસન રસી” એવી ઉત્કૃષ્ટ કરૂણભાવનાવડે તીર્થંકરગેત્ર પણ બંધાય છે. તેમજ પ્રયત્ન કરવા છતાં પણ જે છ કર્મના વાથી સુખને માર્ગ અંગીકાર કરતા નથી અને હિતકારી ઉપદેશ શ્રવણ કરતા નથી તે જીવો ઉપર ખેદ ધારણ ન કરે તેમજ બહુ ભારેકમી છે, ઘણું સંસારમાં રખડવાને છે વિગેરે આક્ષેપવચનોથી તિરસ્કાર નહિ કરતાં મધ્યસ્થ ભાવ ધારણ કરી વિવાર કરે કે, દુનિયામાં સર્વ જીવેને સુખ પ્રિય છે, પરંતુ મેહનીય કર્મના ઉદયથી તેઓને સુખનો માર્ગ સમજાવવા છતાં પણ સમજતા નથી અને ઉલટા આપણે તથા ધર્મમાર્ગને તિરસ્કાર કરી ઘણું કર્મ ઉપાર્જન કરે છે, માટે એ જીને દેષ નથી પરંતુ મેહનીયકર્મને સર્વ દેષ છે વિગેરે ચિંતવવું તે મારામાવના.
f–ધર્મધ્યાનના સ્વામિ મુખ્યત્વે અપ્રમત્ત મુનિ છે, જો કે છઠ્ઠ ગુણસ્થાને પ્રમત્ત મુનિને સાલંબન ધર્મધ્યાન ગૌણપણે કહ્યું છે, અને પાંચમે ગુણસ્થાને દેશવિરતિને મધ્યમ ધર્મધ્યાન કહ્યું છે, તે પણ ઉત્કૃષ્ટ અને નિરાલંબન ધ્યાનની અપેક્ષાએ
For Private And Personal Use Only