________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
ધર્મ ધ્યાનના સ્વામિ અપ્રમત્ત યુનિ કહ્યા છે. શ્રી ગુણુસ્થાનમા નુરાહુમાં કહ્યું છે કે
आर्त्तं रौद्रं भवेदत्र, मन्दं धर्म्यं तु मध्यमम् ધર્મપ્રતિમાશ્રાદ્ધ-ત્રતપાલનસંપ્રત્રમ્ | શ્॥ ગુણુ ક્રમાનુ અર્થ:- અહિં દેશવિરતિ ગુણસ્થાને સ્માર્ત્ત અને રૌદ્રધ્યાન મુખ્ય વૃત્તિએ હેય છે, અને ધર્મ ધ્યાન મધ્યમ અથવા ગાણવૃત્તિએ હાય છે. કારણકે ઉત્કૃષ્ટ ધર્મધ્યાન થતાં અપ્રમત્ત સર્વવિરતિપણું પ્રાપ્ત થાય છે એમ ટીકામાં કહ્યું છે. વળી એ મધ્યમ ધર્મધ્યાન પણ દેવપૂસ્જિદ ષટ્કર્મ, અગીયાર પ્રતિમા, અને શ્રાવકનાં વ્રત પાળવાથી ઉત્પન્ન થયેલું હેાય છે. તથા—
अस्तित्वान्नकषायाणा-पत्रार्त्तस्यैव मुख्यता आज्ञाद्यालंबनोपेत-धर्मध्यानस्य गौणता ॥ २ ॥
અર્થ:—અહિં છઠ્ઠું ગુરુસ્થાને નવ નાકષાયાનું અસ્તિત્વ હાવાથી આ ધ્યાનનીજ મુખ્યતા છે, અને આજ્ઞા વિગેરે ચાર આલંબનવાળાં ચાર ધર્મ ધ્યાનની ગણુતા છે. તથા—
धर्मध्यानं भवत्यत्र, मुख्यवृत्या जिनोदितम् । रुपातीततया शुक्लमपि स्यादेशमात्रतः ॥ ३ ॥ અર્થ:-—અહિં સાતમૈ ગુણસ્થાને જીનેશ્વરાએ મુખ્યવૃત્તિએ ધમ ધ્યાન કહ્યું છે. જેથી રૂપાતીતપણાએ શમાત્ર શુકલધ્યાન પણ ગાણુવૃત્તિથી ડાય છે.
૧. અહિં ધર્મ ધ્યાનના સંબંધમાં સર્વ અભિપ્રાય ગુણસ્થાનક્રમાનુરાહને આધારે કરે છે અને શ્રી આવશ્યકમાં તેા સામાન્યપણે ક્ષીણમાહ સુધીના સ અપ્રમત્તમુનિને ધર્મધ્યાનના સ્વામિ કહ્યા છે, અને શ્રી વિચારસારમાં શ્રીમદ્ દેવચદ્રજીએ પ્રમત્ત, અપ્રમત્ત, અને અપૂવ કરણ એ ત્રણ ગુણસ્થાનના સુનિબેને ધર્મધ્યાન કહ્યુ' છે, અને કેટલાએક યંત્રપટ્ટકર્તાઓએ ચાચા ગુરુસ્થાનથી સાતમા કે આઠમા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન કહેલું છે. એ પ્રમાણે ધર્મધ્યાન સંબધિત અનેક અભિપ્રાય છે, તે સભપ્રાયમાંથી ચાલુ ગ્રંથની અ ંદર વિશેષતઃ શ્રો ગુણસ્થાન માનુહના અભિપ્રાય કહેવાશે
For Private And Personal Use Only