________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧રર
રીતે રહ્યાં છે વિગેરે વિચાર સર્વજ્ઞવચનને અનુસાર કરે તથા લેકમાં રહેલ છ દ્રવ્યના દ્રવ્યગુણપનું ચિંતવવું તે સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય.
વળી ધર્મધ્યાનના બીજા પણ ચાર ભેદ પિંડથ, . રજી અને અપાતીત એ નામના છે તેનું સ્વરૂપ નીચે પ્રમાણે – પિતાના શરીરની અંદર નાભિને સ્થાને આઠ પાંખડીનું કમળ ચિંતવી શ્રી નવપદનું ધ્યાન કરવું, અથવા પિતાના નવ અંગે નવપદ સ્થાપી ધ્યાન કરવું, વળી બીજી અનેક રીતે મેક્ષ માત્રની ઈચ્છાએ મંત્રાદિ પદેનું શરીરને વિષે ધ્યાન કરવું તે સર્વ fiદWધ્યાન કહેવાય. અહિ પિંદ એટલે શરીર રથ એટલે તેમાં રહેલું અર્થાત્ દેહના અવલંબનથી થતું ધ્યાન તે પિંડસ્થ કહેવાય. આ ધ્યાન રાલંબન એટલે સ્થાન અને અક્ષરાદિના અવલંબનવાળું છે.
આગમનાં પદ, મંત્રનાં પદ, શ્રી જીનેશ્વર, અને મુનિ વિગેરે ધ્યાન કરવા યોગ્ય વસ્તુઓ ઉપર ચિત્તને એકાગ્ર કરવું. જેમકે શ્રી જીનેશ્વર સુરાસુરાદિ પર્ષદાઓ સહિત સમવસરણમાં બેઠા છે, આગળ દુંદુભિ વિગેરે દેવવાછ વાગે છે, શિર્ષપર ત્રણ છત્ર શોભે છે, અશોકવૃક્ષ ભગવાન ઉપર શોભે છે વિગેરે દેખાવે મનથી નજર આગળ રાખી તેઓઉપર ચિત્તની એકાગ્રતા કરવી તે પશુધર્મસ્થાન. આ ધ્યાન પોતાના શરીરમાં નહિ પણ જીનેશ્વરાદિના પર્વને અશ્ચિને હોવાથી પરસ્થ કહેવાય છે. આ ધ્યાન પણ જીનેશ્વરાદિરૂપના આલંબનવાળું હોવાથી સાલંબન થાન છે. આ ધ્યાનમાં શ્રી જીનેશ્વરાદિકની પ્રતિમાનું નહિ પણ સાક્ષાત્ જીનેશ્વરાદિ જેવા સ્વરૂપ છે તેવા રૂપે ધ્યાન કરવાનું છે.
શ્રી જીનેશ્વરની અથવા મુનિની શાન આકારાદિ લક્ષણવાળી પ્રતિમા ઉપર ચિત્તની એકાગ્રતા કરવી, પ્રતિમા ઉપરથી પ્રતિમા જેની છે તેઓના સદગુણેનું પ્રતિમા દ્વારા ચિંતવન કરવું તે પરથષર્માન કહેવાય છે, અહિં જ એટલે પ્રતિબિંબ–
For Private And Personal Use Only