________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરર
સ્વામિ—રાદ્રધ્યાનના ચારે ભેદના સ્વામિ સજ્ઞિ છે, તે પણ મિથ્યાદ્રષ્ટિથી દેશવિરતિ ગુણુસ્થાન સુધીનાજ જીવા છે. જો કે મુનિને પણ છઠ્ઠ ગુણસ્થાને અલ્પ રીદ્રધ્યાન કહ્યુ છે પણ તે અવિવક્ષિત છે.
ધર્મ ધ્યાનના ૪ ભેદ.
? અાજ્ઞવિષય—સર્વજ્ઞાએ પ્રાણીએના સુખને માટે જે જે આજ્ઞાએ અને માર્ગો દર્શાવ્યા છે તે તે આજ્ઞાઓનું ચિંતવન કરવુ, એટલે આચારવિચારનાં શાસ્ત્ર ભણવાં અને વિચારવાં વિગેરે કાર્યામાં મનની જે શુભ પરિણતિ વર્તે તેને આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય.
૨ અપાયવિષયજગતમાં રાગદ્વેષ કરવાથી દરેક જીવાને કેવા કેવા પ્રકારનાં કષ્ટ પ્રાપ્ત થાય છે તે સંબંધિ વિચાર કરવા, અથવા સાક્ત માર્ગે નહિ ચાલનાર જીવાને કેવાં કેવાં કષ્ટ પ્રાપ્ત થાય છે તે સંબંધિ વિચાર કરવારૂપ મનની જે શુભ પરિણતિ તે અપાયવિચય ધર્મ ધ્યાન કહેવાય, અહિ અપાય એટલે જ્જ એવા અર્થ થાય છે.
રૂ વિપાજવિષય-જ્ઞાનાવરણ, દનાવરણુ વિગેરે મૂળ આઠ કર્મો અને ઉત્તરભેદે એકસા અઠ્ઠાવન પ્રકારનાં કર્મો જગતના જીવાને કેવા પ્રકારનાં ફળ દર્શાવે છે, અને તે કર્મને આધીન થઇ કાર્ય અને અકાર્ય કરનારા જીવા કેવાં શુભાશુભ ફળ પ્રાપ્ત કરે છે એમ વિચાર કરવારૂપ મનની જે શુભ પરિણતિ તે વિપાકવિચય ધર્મધ્યાન કહેવાય.
૪ સંસ્થાનવિષય-જગત્ એટલે લેાકાકાશ તેમજ અલેાકાકાશ કેવી રીતે કયા આકારે રહ્યાં છે, વળી લેાકમાં રહેલા દ્વીપ, સમુદ્ર, પૃથ્વીએ, ભવના, આવાસા, અને વિમાના કયા સ્થળે કેવી
१. अत्र प्रमत्तगुणस्थानके मुख्यता आर्त्तस्य ध्यानस्यैवोप લક્ષળાદ્રપ્રસ્થાપિ−( ગુણસ્થાન ક્રમાનુરાઢે.)
For Private And Personal Use Only