________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
તેયાનુબંધિ અને રક્ષણાનુબંધિ એ ચાર પ્રકારનું, ઇ એટલે મહા ભયંકર ધ્યાન તે સૈધ્યાન. તેમજ આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એ ચાર પ્રકારનું પણ જ, તેમજ પૃથત્વવિતર્ક વિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂમક્રિયાઅનિવૃત્તિ અને સમુચ્છિન્નક્રિયાઅપતિપતિ એ ચાર પ્રકારનું #ાન છે તેનું સ્વરૂપ સંક્ષેપથી નીચે પ્રમાણે
આર્તધ્યાનના ૪ ભેદ ૨ કિર્તધ્યાન-સારૂં મકાન, સુંદર સ્ત્રી, સુંદર વસ્ત્ર વિગેરે પ્રિય વસ્તુઓને વિગ થવાથી પુન: પ્રાપ્તિરૂપ અથવા વિયુક્ત નહિ થવારૂપ જે ચિંતા ઉત્પન્ન થાય તે ઈષ્ટવિયેગાર્તધ્યાન.
૨ મનિટરંથોનાથાન–જે પદાર્થ પિતાને ઈષ્ટ નથી તેવા પદાર્થની પ્રાપ્તિ થાય, જેમકે નિરસજન, કદ્રુપતા, અશુભ શબ્દ અને દુર્ગધ વિગેરે અપ્રિય પદાર્થ પ્રાપ્ત થતાં મનમાં જે ચિંતા ઉત્પન્ન થાય તે અનિષ્ટસંગાર્તધ્યાન કહેવાય.
રૂ ઉજાસાર્તધ્યાન–શરીરે અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થયે છત એ રેગ કયારે મટશે તે સંબંધિ ચિંતા તેમજ
વળી પાન તે મનગરૂપજ છે એમ નહિ પરંતુ ત્રણે ગરૂપ છે, અને તે ત્રણ યોગમાં ચિત્ત યોગની મુખ્યતાએ ધ્યાનને ચિત્તને વિષય કહી શકાય છે. અન્યથા ધ્યાન માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકારે છે, તેમાં ચિત્તની નિશ્ચલતા તે માનસિથાન, યતનાપૂર્વક નિરવા ભાષા બેલવી તે કાજિયાન, અને કાયાની સ્થિરતા તે ચિન. ભંગિક એટલે ભાંગાવાળું શ્રત ગણતાં મુનિ ત્રણે ધ્યાનમાં વર્તે છે. જેમકે વાત, પિત્ત અને કફ એ ત્રણે દોષમાંથી મુખ્યતાએ એક દેવ ગણાય છે તેમ ત્રણ ધ્યાનમાં ચિત્તની મુખ્યતા હોવાથી ધ્યાન ચિત્ત૨૫ ગણાય છે. અથવા જેમ રાજમાર્ગમાં પરિવાર સહિત ચાલતા રાજાને માત્ર આ રાજા જય છે એમ કહેવાય છે, તેમ ત્રણે યોગે ધ્યાન વર્તતાં છતાં પણ ધ્યાન મુખ્યતાએ મનોયોગ ગણાય છે. એ પ્રમાણે વિશેષ વર્ણન થી કપ્રકાશ વિગેરે ગ્રંથમાં છે.
For Private And Personal Use Only