________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
રોગ મટાડવા માટે ઉપાય રચવાની ચિંતા તે રોગચિકિત્સાતધ્યાન. પ્રથમનાં બે ધ્યાન પેાતાના શરીરથી વ્યતિરિક્ત પદાર્થોના વિષયવાળાં છે, અને આ સ્વદેહિષિયક છે. માટે ભિન્ન પાડેલ છે, અન્યથા આ ધ્યાનના અન્તર્ભાવ અનિષ્ટસયેાગામાં થઇ શકે.
? Aપ્રશોષ (નિવૃત્ત) બ્રાન્નયન-મવિષ્યના સુખની ચિંતા કરવી, જેમકે મને દેવલેકનું સુખ પ્રાપ્ત થાય તા ઠીક, અમુક સ્ત્રી પ્રાપ્ત થાય તે! ઠીક, એ પ્રમાણે ભવિષ્યના સુખની ચિંતામાં રહેવું તે અગ્રશાચ આર્ત્તધ્યાન કહેવાય. તથા નવ નિયાણા ( નિદાન ) ના પણ આ યાનમાં સમાવેશ થવાથી એનુ બીજું નામ નિદાન આન્તધ્યાન પણ કહેવાય છે, પૂર્વે ભાગવેલા સુખનું સ્મરણ પણ આ ચાચા ભેદમાં ગણેલ છે.
સ્વામિ—આત્ત ધ્યાનના પ્રથમ ત્રણ ભેદ મિથ્યાદ્દષ્ટિથી પ્રમત્ત સુધીના છ ગુરુસ્થાનવાળા જીવાને હેાય છે. વળી ચિત્તની સ્થિરતારૂપ ધ્યાન એકેન્દ્રિયાદિ અસજ્ઞિને અહિં અંગીકાર કર્યું નથી, કારણકે અસજ્ઞિને મનનેાજ અભાવ છે, તે મનની સ્થિરતારૂપ ધ્યાન તે કેમ હાય ? શ્રીમદ્ દેવચંદ્ર સૂરિએ પણ અસનિમાં ધ્યાન ગણ્યું નથી. પરન્તુ આત્તરદ્રરૂપ ચિંતા કે જે મનેવિચારરૂપ નહિ પણ અશાતાવેદનીયાદિ કર્મના ઉદ્દયથી માત્ર સંજ્ઞારૂપજ છે તે સન્નારૂપ ચિંતાની મુખ્યતાએ કેટલાએક ચત્રકારીએ અસત્તિઓને પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ગણાવ્યું છે, તે અપેક્ષાપૂર્વક સત્ય છે. તથા આર્ત્તધ્યાનના ચાથા ભેદ પ્રથમના પાંચ ગુણસ્થાનવાળા જીવાને હોય છે, માટે પાંચ ગુણુસ્થાન સુધી આર્ત્તધ્યાનના ચારે ભેદ હાય, અને પ્રમત્ત ગુણસ્થાને આર્તધ્યાનના પ્રથમ ત્રણ ભેદ હાય છે.
દાળ-આક્રંદ કરવા તે મન, શેક કરવા, ઢીલગીર થવું વિગેરે ઉદાસીનપણાનાં ચિન્હ તે શૌયન, એથી વધુ દીલગીર કે હર્ષિત થતાં આંખમાં આંસુ આવી જવાં તે ઝુમોચન, અને રૂદન કરવું હાયપીટ કરવી વિગેરે પત્તેિજન કહેવાય છે. એ ચાર
For Private And Personal Use Only